________________
૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૮૪ શ્લોક નં. ૨૨, ગાથા ૨૩ થી ૨૫ તા. ૧૨-૯-૭૮ મંગળવાર ભાદરવા સુદ-૧૦ સં. ૨૫૦૪ ઉત્તમ તપ ધર્મ સાતમો દિવસ હૈ. આજ ઉત્તમ તપ-તપ, તપ ધર્મ કહેતે હૈ. इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो ।
विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स ।। ४०० ।। આહાહા ! જે કોઈ મુનિ આહીં ચારિત્રની વાત છે સમ્યગ્દર્શન ને અનુભવ સહિત જિસકો ચારિત્ર અંત૨ રમણતા પ્રગટ હુઈ. જૈસે ચારિત્રમેં ઉગ્ર પુરુષાર્થ કરના, સ્વરૂપમેં રમણતાકા ઉગ્ર પુરુષાર્થ કરના ઉસકા નામ તપ હૈ. સમજમેં આયા ? એ કહેતે હૈ દેખો સુખ દુઃખ શત્રુ મિત્ર તૃણ કંચન સમાન રાગદ્વેષ રહિત સમભાવ.
અંતરમેં આનંદ સ્વરૂપકી અનુભૂતિપૂર્વક, સ્વરૂપમેં રમણતામેં ઉગ્ર પુરુષાર્થ કરકે વીતરાગતા બઢાના ઔર અતીન્દ્રિય આનંદકા સુખ સ્વાદ વિશેષ લેના ઉસકા નામ તપ કહેનેમેં આતા હૈ. આ વ્યાખ્યા. સમજમેં આયા ? તપ મુનિકો નિર્મળ શબ્દ, ભાવાર્થમાં હૈ, ચારિત્રકે લિયે જો ઉધમને ઉપયોગ કરતા હૈ વહ તપ કહા હૈ. આહાહાહા ! અંતરમેં આત્મા પૂર્ણાનંદસ્વરૂપ ઉસકા અનુભવપૂર્વક ચારિત્ર નામ સ્વરૂપમેં રમણતા, ઉસમેં ઉગ્ર પુરુષાર્થ કરતે હૈ ચારિત્રકે લિયે, અંત૨ રમણતાકે લિયે, આહાહા... ઉધમ ને ઉપયોગ કરતાં હૈ. હૈ ? ઉદ્યમ અંત૨મેં ઉદ્યમ કરતે હૈ. આનંદ સ્વરૂપમેં રમણતામેં, આહાહા... સો તપ કહા હૈ. એને ભગવાન તપ કહેતે હૈ. આહાહાહા ! આ અનશન અપવાસ કરી નાખ્યા ને આ કરી નાખ્યા ને એ તપ ઐસા નહીં એમ કહેતે હૈ. અંતરમેં આત્મા ચારિત્રમેં ૨મણ કરતે કરતે ઉગ્ર પુરુષાર્થસે અંત૨મેં જોર કરના સ્વરૂપમેં રમણતાકી એ દશાકો તપધર્મ ઉત્તમ સમકિત સહિતકો કહેતે હૈં. આહાહાહા ! યહ અંશે ( ચારિત્ર ) ભી સહિત હોતા હૈ.
આત્માકી વિભાવ પરિણતિકે સંસ્કા૨કો મિટાનેકે લિયે મુનિકો ભી જરી રાગાદિ બાકી હૈ ને, પણ એ વિભાવ સંસ્કા૨કો મિટાનેકે લિયે આહાહાહા... ઉધમ કરતા હૈ. અપને શુદ્ધાત્મ સ્વરૂપકે ઉપયોગકો ચારિત્રમેં રોકતા હૈ. દેખો, આહાહાહા ! અરે કોઇ દિ' ક્યાં બહારની માને, ને મેં આ ક્રિયા ને આ કિયા. આહાહા ! શુદ્ધ સ્વરૂપ ઉપયોગ, અપના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપકા શુદ્ધ ઉપયોગ, ઉસમેં ઉપયોગકો ચારિત્રકો રોકતા હૈ. ઉપયોગમેં અંત૨ ૨મણતામેં રોકતા હૈ. હજી શુદ્ધ ઉપયોગ ક્યા ? અંતરમેં વિકલ્પકા રહિત નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ, આહાહાહા... એ ચારિત્રમેં રોકતા હૈ, બડે બળપૂર્વક રોકતા હૈ ઐસા બળ કરના એ તપ હૈ. આ બધી વ્યાખ્યા જુદી તમારી કરતા અર્થ હૈ હો ઐસા બળ કરના એ તપ હૈ. આહાહાહાહા ! તો બહારનો ત્યાગ કર્યો ને કાંઈ પાંચ મહાવ્રતના વિકલ્પ, વિકલ્પ વસ્તુ તો ક્યાં હૈ. આ આયા અપવાસ કિયાને થઈ ગયું ચારિત્ર ને તપ. અરે ભાઈ વીતરાગમાર્ગ કોઈ અલૌકિક હૈ. સમભાવ શબ્દ પડા હૈ ને અંદર. સમભાવ શબ્દ પડા હૈ મૂળ શ્લોકમેં સમભાવો એમ આવ્યાને. “સમભાવો” એસા શબ્દ પડા હૈ. વીતરાગ, શુદ્ધ–ઉપયોગ, ઉસસે ચારિત્રમેં રોકના શુદ્ધ ઉપયોગમેં ત્યાં લગા દેના. આહાહાહા... સ્વરૂપકી દૃષ્ટિપૂર્વક ચારિત્ર તો હૈ. પણ અભી રાગ થોડા સમ બાકી હૈ. ઉસકો નાશ કરનેકે કા૨ણ