________________
૨૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કાયરને પ્રતિકૂળ” આહાહાહા ! પ્રથમજ, આહા. ભારે ગાથા ભાઈ આવી છે. હવે કાલે પોષણ છે આપણા, દસ લક્ષણ પર્વ. આહાહા ! આજ મંગળવાર છે, મંગળિક શરૂ હોતા હે આ. આહાહા !મંગ નામ પવિત્રતા “લ” નામ લાતિ, પ્રાપ્તિ, ભગવાન પૂર્ણાનંદકા નાથ ઉસકા વેદન કરના ઉસકો પ્રાપ્ત કરના, આહાહા ! પર્યાયકા વેદનમેં ભગવાનકો પ્રાપ્ત કરના. આહાહાહા.. ઉસકા નામ સ્વસંવેદન જ્ઞાનસે આત્મા જાના એમ કહેનેમેં આતા હૈ. આહાહાહા ! પીછે ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ, જે જાના ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ એમ શબ્દ હૈ ને? જાનનમેં આયા ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ. આહાહા !
જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, પૂર્ણમ્ ઈદમ્ જો સમ્યક વેદનસે જાનનમેં આયા, ઉસીકા શ્રદ્ધાન કરના ચાહિએ. જાનનેમેં જે ચીજ આઈ ઉસકી શ્રદ્ધાન કરના ચાહિએ. હવે આવી વાતું બાપુ આકરું બહુ જગતને. આહાહા ! અરે જનમ મરણના અંત લાના બાપુ! આહાહા ! એ તો ધીર વીરના કામ છે. આહાહા !
ઉસીકા, ફિર ઉસીકા શ્રદ્ધાન એમ શબ્દ હૈ ને? આહાહા! “જાનીતે તતસ્તમેવ શ્રદ્ધતે” એમ શબ્દ હૈ ને? સંસ્કૃતમાં “જાનીતે જ્ઞાતવ્ય: તતઃ સ એવ શ્રદ્ધાંતવ્ય: પ્રથમ એવ આત્મા જ્ઞાતવ્ય: તતઃ સ એવી શ્રદ્ધાંતવ્યઃ સ એવ શ્રદ્ધાંતવ્ય:' આહાહા ! સંસ્કૃત લીધું છે. બીજી લીટી છે. આહાહા! ભગવાન આત્મા અપની મતિજ્ઞાન આદિ ધારણામેં આયા એ નહીં, એ મતિ અજ્ઞાન હૈ. આહાહા! જે જ્ઞાનકી પર્યાયમાં સ્વ સંવેદન આયા, એ જ્ઞાનમેં જણાયા આત્મા પૂર્ણાનંદ પ્રભુ, પ્રત્યક્ષ જાનનમેં આયા ફિર ઉસકી શ્રદ્ધા, હૈ? ફિર ઉસકી શ્રદ્ધા, ફિર નામ પીછે એટલે જાણ્યામેં શ્રદ્ધાન કરના ચૂં-જાણ્યા વિના શ્રદ્ધા કિસકી ? જે ચીજ જ જ્ઞાનમેં આઈ નહીં, ભાવ ભાસન હુઆ નહીં, શ્રદ્ધા કરો, કિસકી શ્રદ્ધા? આહાહા! પર્યાયરૂપી ભાવમેં ભાસન હુઆ (સ્વ) શેયકા. આહાહાહાહા !
આવો મારગ આકરો પડે લોકોને, ઓલા તો કહે કે નિશ્ચયસે એ ને વ્યવહારે આ, સમાજનું રક્ષણ કરવું ને વસ્ત્ર છોડવા ને એ વ્યવહાર કરના. અરે પ્રભુ શું કરે છે ભાઈ. અહીં તો હજી ભેદ રત્નત્રયપણે પરિણમના એ ભી વ્યવહાર હૈ. સમજમેં આયા? અને એકરૂપ આત્મામેં એકાકાર થઈ જાના એ અભેદ ને નિશ્ચય હૈ. સમજમેં આયા? જો જાનનમેં આયા, અપના સ્વભાવકા જિતના સામર્થ્ય હૈ, ઔર જિતની શક્તિમાં હૈ, સબકો પૂર્ણરૂપસે પર્યાયમેં જાનનમેં આયા, એ જાનનમેં આયા જો ચીજ ઉસકા શ્રદ્ધાન કરના. આહાહા ! સમજમેં આયા? જાનનેમેં પર્યાયમેં આયા ઉસકી શ્રદ્ધા, પર્યાયકી શ્રદ્ધા કરના ઐસા નહીં. આહાહા ! સ્વસંવેદનસે જાનનમેં આયા તો સ્વસંવેદનકી શ્રદ્ધા કરના ઐસા નહીં. સમજમેં આયા? સ્વસંવેદનમેં જો જ્ઞાન વસ્તુ ભગવાન પૂર્ણાનંદ આયા ઉસકી શ્રદ્ધા કરના. આહાહાહાહા !
આવી વાત ! દિવ્ય ચક્ષુ હૈ, “સમયસાર” “ભાવ” દિવ્યચક્ષુ ને “વાણી' દિવ્યચક્ષુ બેય. આહાહા ! અંદરના નેત્ર ખુલ ગયા, જે રાગની એકતામેં અનાદિસે પડા થા. આહાહાહા ! તો સારા નિધાનમેં તાળા દિયા થા. આહાહા ! તાળા સમજતે હું ને તાળાતાલા દિયા થા ઔર જબ સ્વસંવેદનસે જાનનમેં આયા એ રાગકી એકતાના તાલા ખોલ દિયા, સારા નિધાન ભગવાન. આહાહાહાહા ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય પ્રભુતા ઐસા પૂર્ણ સ્વરૂપ