________________
૨૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહાહા... મલિનકા અર્થ? કે તીન ભેદ હૈ, તો એ મલિન કહેનેમેં આતા (હૈ) ભેદકો ઔર અભેદકો નિર્મળ કહેને મેં આતા હૈ. આહાહાહા !
એક જાનીએ દેખીએ, રમી રહીએ એક ઠોર,
સમળ વિમળ ન વિચારીયે એહી સિદ્ધી નહીં ઔર એક જાણીએ દેખીએ, ભગવાન આત્માને જાણના દેખના ને રમના બસ, એહી સિધ્ધિ, નહીં ઓર, “સમળ' વ્યવહારના ભેદ એ સમળ કહેનેમેં આતા હૈ. નિશ્ચયકો અભેદકો નિર્મળ કહેનેમેં આતા હૈ. સમળ નિર્મળ, ભેદ ન વિચારીયે, એહી એ સિધ્ધિ નહીં ઔર, શ્લોક હૈ ગાથાનો કળશ આવશે ઉસકા શ્લોક સમયસાર નાટકમેં, અમારે વિરજીભાઈ બહુ કહેતા, વિરજી વકિલ-કાઠિયાવાડમેં દિગંબર શાસ્ત્રના અભ્યાસ પહેલે ઉસકો, બહોત વર્ષ હુઆ નેવું એકાણુ વર્ષે ગુજરી ગયા એ તો, આ વારંવાર કહેતા, એક દેખીએ જાણીએ, એક ભગવાન ત્રિલોકના નાથ એને દેખીએ, જાણીએ, રમીએ બસ, સમળ વિમળ ન વિચારીએ, ભેદ અને અભેદકા વિચાર નહીં કરના. આહાહા! એહી સિધ્ધિ, એહી મુક્તિકા ઉપાય હૈ. નહિ ઔર અન્ય ઉપાય હૈ હિ નહીં. આહાહા.. આકરી વાતું લાગે માણસને, સિદ્ધાંત જ ઐસા હૈ, વસ્તુકી સ્થિતિ ઐસી હૈ. લોકોને મળી નથી સાંભળવાને ગરબડ કરે એટલે કાંઈ સત્ય થઈ જાય ? અને બહુ માણસ માને માટે સત્ય હો જાએ? સત્ય તો સત્ય હિ હૈ, માનનેવાલા થોડા ઘણાં ઉસકે કારણસે એ સત્ય નહીં હૈ, કે બહોત માણસ માનતે હૈ ઉસકે કારણસે એ સત્ય હૈ અને થોડા માનતે હૈ માટે અસત્ય હૈ ઐસી કોઈ ચીજ નહીં, આહા! સમજમેં આયા?
ભગવાન આત્મા! આહાહા ! કાલે એક હિન્દી બે જણા હતા, ગયા કે નહીં. હિંદી બે જણ આવ્યા'તા કોઈ, બહોત ખુશી હોતા થા, આપણને અજાણ્યા હતા. આહાહા.. આ વાત સફળ જીવન. (શ્રોતા:- માલામાલ કર દિયા એમ કહેતે થે!) હેં ! કાલ દો કહેતે થે. આયા થા, શામકો આયા થા. આ ક્યાંના છે કાંઈ ખબર નહીં પણ, ઓહોહો... આ વસ્તુ સ્થિતિ જિંદગીને સફળ કરનેકી ચીજ હૈ. એ તો બિચારા ખુશી થયા કે સફળ હુઆ આ અમારા અવતાર, આહાહા ! અરે આ પ્રભુની વાત, આહાહા ! ભગવાનના સમીપે જાના, ઔર દૂરસે હઠના, આહાહા..! રાગાદિ વિકલ્પસે હુઠના અને ત્રિકાળી આનંદકા નાથની સમીપમેં જાના એ માર્ગ હૈ.
ભાવાર્થ- આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર તીનોં આત્માકી પર્યાય હૈ, કોઈ ભિન્ન વસ્તુ નહીં. ઈસલિયે સાધુ પુરુષોકો એક આત્માકો હી સેવન કરના હી નિશ્ચય હૈ. દેખો ત્રણકા (ભેદકા) સેવન છોડકર એકકા સેવન, આહાહા.. ઔર વ્યવહારસે દૂસરોં કો ભી યહી ઉપદેશ કરના ચાહીયે. આહાહા! ઈસી અર્થકા કળશરૂપ કાવ્ય. (અનુકુમ).
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्।
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६ ।। આહાહાહા ! દેખો, પ્રમાણ દૃષ્ટિએ દેખા જાયે, અભેદને ભેદ દોકો દેખનેસે પ્રમાણસે દેખના. પ્રમાણ નામ અભેદકો દેખના ને ભેદકો દેખના એ પ્રમાણ દૃષ્ટિ હૈ, પ્રમાણ દૃષ્ટિએ દેખા જાયે તો યહુ એક હિ આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ મેચક ભી હૈ. આહાહાહાહા...