________________
શ્લોક - ૧૪
૨૫૫ અબ ઇસ અર્થકા કળશરૂપ કાવ્ય કહેતે હૈ. આહાહાહા ! અમૃતકા અમૃત કળશ હૈ. આચાર્ય કહેતે હૈ “પરમ... મહુડ નઃ અસ્તુ” ના નામે “અમે” “નઃ” શબ્દ હૈ ને? એટલે અમે, હમકો “યહુ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ પ્રાપ્ત હો. આહાહા! અમુક પ્રાપ્ત તો હૈ હી, પણ હવે ઉત્કૃષ્ટ પ્રાપ્ત હો. આહાહાહા ! કેવળજ્ઞાન પ્રાપ્ત હો હમકો તો, તેજકા બિંબ પ્રભુ, આહાહા.. હમે યહ “મહ:” છે ને તેજ, અસ્તુ, વહ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ પ્રાસ હો. આહાહાહા ! હમારા નાથ પ્રભુ! ચૈતન્ય પ્રકાશકા પિંડ એ અમને પર્યાયમાં પ્રાપ્ત હો. આહાહા! હમે મહાવ્રતના વિકલ્પ આ હો ને આ હો એ કોઇ બાત નહીં. આહાહા !
યત્ સકલકાલમ ચિ ઉચ્છલન નિર્ભર ય નામ કે જો તેજ ભગવાન આત્માકા તેજ, ચૈતન્ય તેજ સદાકાળ, ચૈતન્યકા પરિણમનસે, ચૈતન્યના સ્વભાવસે પરિપૂર્ણ છે, પરિણમનનો અર્થ ચૈતન્યકા સ્વભાવસે પરિપૂર્ણ હૈ. પરિણમન પર્યાય અંદર નહીં હૈ. આહાહાહા ! સમજમેં આયા? હૈ? ચિ ઉચ્છલન છે ને ઉચ્છલન? ઉચ્છલનકા અર્થ પરિણમન કિયા. પરિણમન સ્વભાવ ઐસા ત્રિકાળ એકરૂપ હૈ. એમ છે ને? “યત્ સકલકાલમ્ ચિત્ ઉચ્છલન નિર્ભર” યહુ પરિણમનસે નિર્ભર, નિર્ભર એટલે પરિપૂર્ણ નિર્ભર, ભગવાન સકલ કાલસે જ્ઞાનથી પરિપૂર્ણ ભર્યા પડા હૈ. પરિણમનકા અર્થ પારિણામિક સ્વભાવ. પરિણામિક સ્વભાવ સહજ, ઐસે નિર્ભર પરિપૂર્ણ ભગવાન, આહાહા ! સમજમેં આયા? આરે આવી વાતું છે. વ્યવહારના રસિયાને તો એવું લાગે કે આ બધું વ્યવહારનું તો કાંઈ કહેતા જ નથી. કહે છે ને? વ્યવહાર, વ્યવહારનું જ્ઞાન પણ છોડને લાયક હૈ, તારા વ્યવહાર દયા દાનના વિકલ્પ તો છોડને લાયક હૈ હી, આહાહાહા ! અરેરે અનંતા ભવ કિયા પ્રભુ, જૈનધર્મમેં ભી અનંતબૈર જન્મ્યા હૈ, જૈનકા સાધુ દિગંબર ભી અનંતબૈર હુઆ હૈ પ્રભુ. આહાહા ! હો નવ પૂર્વક લબ્ધિ બી અનંતબૈર હુઈ હૈ. ઉસમેં કયા આયા? આહાહાહા !
યહાં કહેતે હૈ, જે સદાકાળ ચૈતન્યના ભાવસે પરિપૂર્ણ હૈ. “ઉલ્લસત લવણ ખિલ્ય લીલાયિતમ્” જૈસે નમકકી ડલી, એક ક્ષાર રસકી લીલાકો આલંબન કરતી હૈ. આહાહા! એકલા ક્ષારરસસે ભરા હૈ યહ. આહાહા ! ઉસી પ્રકાર, જો તેજ એક “રસમ્ આલમ્બતે’ એક જ્ઞાન સ્વરૂપકા આલંબન કરતા હૈ, એટલે જ્ઞાન સ્વરૂપ હી ભગવાન ત્રિકાળ હૈ. “અખંડિતમ્” જે તેજ અખંડ હૈ. આલંબનકા અર્થ યહાં પર્યાય નહીં, આલંબનકા અર્થ જ્ઞાનસ્વરૂપ જ ઉસકા આલંબન ત્રિકાળ હે યૂ. આહાહાહા ! સમજમેં આયા? જ્ઞાનસાગર ભગવાન એ જ્ઞાનકા આલંબન નામ જ્ઞાન સ્વરૂપ જ છે યું. લીલાકા આલંબન કરતી હૈ, એમ જ્ઞાન સ્વરૂપકા આલંબન કરતા હૈ. તે જ અખંડિત છે. જે તેજ ચૈતન્યકા સ્વભાવભાવરસ અખંડ હૈ, પર્યાયમેં બી ખંડ નહીં હુઆ.
જો શેયોકે આકારરૂપ ખંડિત નહીં હોતા” દેખો. આહાહાહા ! પર્યાયમેં ભી જબ જ્ઞાન હોતા હૈ તો શેયોકા આકારસે ભી જ્ઞાનકી પર્યાય, જ્ઞાનકા સ્વાદ લેનેમેં ખંડિત નહીં હોતી, આહાહાહા ! આવો માર્ગ. જો અનાકુળ હૈ, ભગવાન તો અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ હૈ. આહાહાહા ! “જિસમેં કર્મોને નિમિત્તસે હોનેવાલા રાગાદિસે ઉત્પન્ન આકૂળતા નહીં.” અનંતમ અન્તઃ બહિઃ જવલ આહાહાહા! અવિનાશી રૂપસે અંતરંગમેં ઔર બાહ્યમેં પ્રગટ દેદીપ્યમાન જાનનમેં આતા હૈ. આહાહાહા! અંતરંગમેં એકીલા શાંતરસસે ભરા હૈ ઔર બાહ્યમેં ભી