________________
૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગયા છે. આહાહા !( શ્રોતાઃ- આપ પધારે અમારા ભાગ્ય). અરે અમને તો ખેદ થાય છે. અરેરે અમે ક્યાં હતા ને કયાં આવી પડયા છીએ? અરેરે ક્યાં, અમે પ્રભુ પાસે હતા ને અહીંયા આવી પડ્યા છીએ બાપુ. આહા ! (શ્રોતા:- હમકો તો હર્ષ હોતા હૈ ને) આ વાત તો એ જ તીર્થકરના ઘરકી બાત હૈ પ્રભુ. આહાહા! સાર ગજબ વાત હૈ ભાગ્ય છે જગતના કે આવી વાણી એને કાને પડે છે. આહા !
ભગવાન આત્મા કૈસા હૈ? કે અબદ્ધસ્પષ્ટ હૈ, રાગસે અને વિસગ્ના પરમાણુસે સ્પર્શ નહીં, સંબંધ નહીં, ઔર અનન્ય હૈ, અનન્ય હૈ, અનેરી અનેરી ગતિ એ નહીં, અનન્ય હૈ, એના એ હૈ, ઐસા ને ઐસા. આહાહા! નિયત હૈ, પર્યાયમેં અનેકતા હો ઐસા નહીં નિયત હૈ નિશ્ચય હૈ. આહાહા ! ઔર ગુણકા વિશેષ ભેદ ઉસમેં નહીં, ઐસા એ સામાન્ય હૈ, ઔર અસંયુક્ત નામ રાગકી આકૂળતાએ રહિત હૈ એ આનંદ પ્રભુ હૈ. આહાહા ! સમજાણું કાંઇ?
ઐસે પાંચ ભાવસ્વરૂપ, આહાહાહાહા... આત્મા ઉસકી અનુભૂતિ, ઐસા પાંચ ભાવસ્વરૂપ આત્મા ઉસકી અનુભૂતિ, આહાહા.. યહ નિશ્ચયસે સમસ્ત જિનશાસન, સારા જૈનશાસનકા એ સાર હૈ. આહાહા ! સમજમેં આયા? નિશ્ચયસે સમસ્ત જિનશાસન, સમસ્ત જૈનશાસન, ચારેય અનુયોગના સૂત્રમ્ અને જૈનશાસન ભાવશ્રુતમેં આ હૈ. આહા.. સમજમેં આયા? ભાવશ્રુત અબદ્ધસ્પષ્ટકો અનુભવે એ જૈનશાસન હૈ, ભાવશ્રુત અબદ્ધસ્પષ્ટકો અનુભવે એ જૈનશાસન હૈ, અર્થાત્ એ પાંચભાવસ્વરૂપ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા ઉસકી અનુભૂતિ પર્યાય વીતરાગ, એ જૈનશાસન હૈ. આહાહાહા ! કયોં કે? એ વિશેષ આયેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૭૩ ગાથા - ૧૫ તા. ૩૦-૮-૦૮ બુધવાર, શ્રાવણ વદ-૧૨ સં. ૨૫૦૪
સમયસાર ૧૫ મી ગાથા ચલતી હૈ. ફરીને ટીકા.
જો યહ, “જે આ’ આમ પ્રત્યક્ષ બતાતે હૈ આમ. જે “આ” અબદ્ધપૂર આ આત્મા અંતર્મુખ ચીજ એ યહ અબદ્ધસ્કૃષ્ટ રાગ અને વિસસા પરમાણસે બદ્ધ અને સ્પષ્ટ નહીં ઐસી યે ચીજ છે. “અનન્ય” હૈ. અનેરી અનેરી ગતિમ્ હોના યે નહીં, એકરૂપ અનન્ય સ્વરૂપ હૈ, “નિયત હૈ, પર્યાયમેં હિનાધિકતા અનેક પ્રકારે અગુરુલઘુગુણકે આશ્રયસે આદિ વિશેષતા દશા પર્યાયકા સ્વભાવ હૈ, તો હિનાધિકતા હોતી હૈ. પણ ઉસસે રહિત આત્મા નિયત હૈ, એકરૂપ નિશ્ચય હૈ. “અવિશેષ” ગુણના વિશેષો ભેદ રહિત ત્રિકાળી એકરૂપ સામાન્ય હૈ. આહાહા! “અસંયુક્ત” આકૂળતાએ રહિત, આકૂળતાએ સહિત એ પર્યાયમેં હૈ, દ્રવ્યમેં આકૂળતાએ રહિત ઐસા આનંદસ્વરૂપ ભગવાન એ પાંચ ભાવોસ્વરૂપ, આહાહા... એ પાંચ ભાવોસ્વરૂપ આત્મા, ઉસકી અનુભૂતિ. મુક્ત સ્વરૂપ ભગવાન સામાન્ય સ્વરૂપ આનંદસ્વરૂપ ઐસા પાંચ ભાવસ્વરૂપ, ઐસા આત્મા, ઉસકી અનુભૂતિ, ઉસકે અનુસાર સ્વભાવને અનુસાર આનંદકા અનુભવ હોના એ નિશ્ચયસે સમસ્ત જિનશાસકી અનુભૂતિ હૈ. આહાહાહા! ગાથા બહુ સરસ આવી છે. રસ, સરસ, સરસ નામ આનંદના રસ સહિતકી ગાથા છે. આહાહા !
ક્યોંકિ શ્રુતજ્ઞાન સ્વયં આત્મા હી હૈ. કયા કહેતે હૈ જો ભાવશ્રુતજ્ઞાન દ્વારા અબદ્ધપૃષ્ઠકા