SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ ને ) એ સંત હતા ક્યાં ? અરે ઝીણી વાત. કોઇ વ્યક્તિનું આપણે કામ નહીં. આપણે તાત્ત્વિક વાતની વાત થાય, અંગત બાત તો સમજનાર સમજે. આહાહા ! ભાઈ ! મુનિ કિસકો કહીએ ? આહાહા ! જિસકો આત્માકા આનંદકી અનુભૂતિ હો એ ઉપ૨ાંત જિસકો અનુભૂતિકી ઉર્ધ્વતા વધી ગઇ હો, આહાહાહા... એ આનંદના ઝૂલે ઝૂલતા હો, પ્રચુર અતીન્દ્રિય આનંદના વેદનમેં ઝૂલતે હો. આહા ! સપ્તમેં આતે હૈ તો અતીન્દ્રિય આનંદમેં છઢે આતે તો જરી વિકલ્પ આ જાતા હૈ, છતાં અંત૨મેં અતીન્દ્રિય આનંદકી ભૂમિકા પ્રમાણે તો હૈ. સમજમેં આયા ? આહાહા ! ભાઈ મુનિપણું ભાઈ બાપુ ! અલૌકિક ચીજ હૈ. એ આંહી કહેતે હૈ. આંહી તો હજી સમ્યગ્નાનની બાત હૈ. ઐસા આત્મા જો અબદ્ધસૃષ્ટ હૈ, મુક્ત સ્વરૂપ હૈ, નિશ્ચય હૈ, સામાન્ય હૈ, ઇસકો અનુભવ કરના એ પાંચ ભાવસ્વરૂપકા ઉસકા નામ અનુભૂતિ આહા... એ જૈન શાસનકી અનુભૂતિ હૈ. આ જૈન શાસન હૈ વીતરાગી પર્યાય- ભાવશ્રુતજ્ઞાન એ જૈનશાસન હૈ. દ્રવ્યશ્રુતમેં તો કહા થા આ, ભાવશ્રુતમેં વો આત્મા અનુભવમેં આયા વો જૈન શાસન હૈ. આહાહાહા ! સમજમેં આયા ? ૐ ? આવું જૈનશાસન ! જૈનશાસન કોઇ પક્ષ નથી. વો તો વસ્તુ અબદ્ધસૃષ્ટ હૈ. ઉસકા અનુભવ વો જૈનશાસન, વો તો વસ્તુકા સ્વરૂપ હૈ, સ્થિતિ હૈ. સમજમેં આયા ? આહાહાહા ! (શ્રોતાઃ- જૈનશાસન તો દ્વાદશાંગ હૈ. ) જૈનશાસનમેં બાર અંગમેં આ કહા હૈ. એ કહા ને બતાયા ને અભી, બાર અંગમેં ભી અનુભૂતિ બતાયા હૈ. બાર અંગકા વિશેષ નહીં, વિકલ્પ હૈ એ વિશેષ જ્ઞાન, વિશેષ નહીં. આહાહાહા ! અંતરકી અનુભૂતિ, આહાહાહા... ઇસમેં કહા ને નવમી ગાથામેં એ નિશ્ચય શ્રુતકેવળી હૈ. અપના ભગવાન પૂર્ણ આનંદ આદિ દિવ્ય શક્તિકા ભંડાર પ્રભુ ઉસકા અબદ્ધસૃષ્ટ સ્વરૂપ હૈ, નિયત સ્વરૂપ હૈ, સામાન્ય સ્વરૂપ હૈ અને રાગાદિ આકૂળતાસે રહિત સ્વરૂપ હૈ. આહાહા ! ( શ્રોતાઃ– વો નિશ્ચય શ્રુતકેવળી હૈ ? ) એ જ નિશ્ચય શ્રુતકેવળી હૈ, અનુભવ હૈ ભાવશ્રુત હૈ ને ત્યાં ? આહા ! નવમી ગાથામેં કહા હૈ, નવમી ગાથામેં કહા હૈ. “जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणति लोयप्पदीवयरा ।। " નવમી ગાથા હૈ. નો હિ સુવેળહિળચ્છવિ ભાવશ્રુતજ્ઞાન દ્વારા આત્માકો અનુભવતે હૈ, એ આ નો દ્દેિ સુવેળદિયાઋવિ ભાવશ્રુતદ્વારા અંદ૨મેં અનુભવ કરતે હૈ સુવેળદિયઋવિ અપ્પાળમિળ તુ જેવાં સુદ્ધ આહા ! તું સુવòવસિમિસિનો મળંતિ નોય—વીવયરા લોકાલોકના દેખનારા સર્વ કેવળીઓ અથવા શ્રુત કેવળીઓ એને શ્રુતકેવળી કહેતે હૈ. આહાહા ! નવ નવ નવમી ગાથા છે, આહાહાહા... દસમી વ્યવહા૨ની હૈ, અગિયારમી સમકિતની હૈ. અહીંયા કહેતે હૈ આ જિનશાસન આ, ભગવાનને કહેના હૈ એ આ વીતરાગ પર્યાય, ચાર અનુયોગકા તાત્પર્ય વીતરાગભાવ હૈ, એ ૧૭૨ ગાથામેં (પંચાસ્તિકાયમેં ) કહા. એ સૂત્ર તાત્પર્યકા અર્થ ક્યા, શાસ્ત્ર તાત્પર્ય ? કે વીતરાગતા ઐસા પાઠ હૈ, ૧૭૨ ગાથા ચારે અનુયોગકા તાત્પર્ય વીતરાગતા હૈ. વીતરાગતા પર્યાયમેં આના એ તાત્પર્ય હૈ, વો વીતરાગતા કબ આયેગી, કૈસે ? કે જો ત્રિકાળી જ્ઞાયક અબદ્ધસૃષ્ટ હૈ એ વીતરાગ સ્વરૂપ હૈ. ઉસકે આશ્રયસે વીતરાગી
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy