________________
શ્લોક - ૧૩
૨૧૭ સર્વ એક જ્ઞાનઘન આત્મા હૈ, આહા. ઇસ પ્રકાર દેખના, ઇસપ્રકાર અનુભવના, આહાહા ! આવો મારગ, લોકોને એકાંત લાગે છે ને? કે આ પણ, ઉસકે માટે કોઈ સાધન હૈ કે નહીં ? એમ કહેતે થે, શ્રીમમાં ગયે થે ને અગાસ આશ્રમ વ્યાખ્યાન સૂના એક ઘંટા પીછે આયે એક મારવાડી, કે તમે કહેતે હૈં એ બરાબર પણ ઉસકા કોઇ સાધન? સાધન આ બાહ્ય કારણ કે આત્મસિદ્ધિમેં પણ ઐસા આતા હૈ, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરના સો હી” એ સાધન હૈ હી નહીં. ભાઈ ! આહાહા ! એ પ્રજ્ઞાછિણી રાગસે ભિન્ન કર (કે) જો હુઆ વો હી સાધન હૈ. પ્રજ્ઞાછિણી દ્વારા આત્મામાં ભેદ કરકે પરસે ભેદ કરકે અંતરમેં જા. આહાહા ! સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનું આ કથન હૈ પ્રભુ. આ કોઈ કલ્પિત અજ્ઞાનીના કથન આ નહીં હૈ. સંતો કહેતે હૈ એ સર્વશે કહા એ ઇસકા આડતિયા હોકર કહેતે હૈ. મારગ તો ભગવાન આમ કહેતે હૈ, હમ તુમકો કહેતે હૈ. હમે ભી ઐસા કહા હૈ, ઐસા ન કહેકે, આહાહા ! જિનવર એમ કહેતે હૈ, આતે હૈં ને? ઘણી ગાથામેં, જિનવર એમ કહેતે હૈ, ઐસા કહેતે હૈ. પરમાત્માકા આશ્રય લેકર બોલતે હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ સદા સર્વ ઔર, કયા કહેતે હૈ ? સદા નામ ત્રિકાળ, સર્વ ઔર, ચારે બાજુસે એક જ્ઞાનઘન ભગવાન જ્ઞાનકી અનુભૂતિ લેના હૈ ને? આત્માની અનુભૂતિમાં દ્રવ્યના અનુભૂતિ લેના, એક જ્ઞાનઘન જ્ઞાનપૂંજ જ્ઞાનપિંડ આત્મા હૈ ઇસ પ્રકાર દેખના ચાહિએ. આહાહાહા! (શ્રોતા- ઘન ક્યું કહા) હૈં! પિંડ, જ્ઞાનકા પિંડ, જેમકે રૂકા પિંડ હૈ ને ધોકળા, કયા ધોકળા, ધોકળા કયા કહેતે હૈ? ગઠ્ઠા, રૂકા ગઠ્ઠી નહીં આવે હે મોટા? રૂઇકા, એમ આ જ્ઞાનકા ગઠ્ઠી હું અંદર. સ્વભાવ-સ્વભાવ, જ્ઞાનસ્વભાવકા ગઠ્ઠી હૈ. આહાહા !
ભગવાન મારગ બહુ ઐસા હૈ, અરે ઉસકો કરના પડેગા પ્રભુ શરણ બીજા નહીં હૈ કંઇ. આહાહા ! વીતરાગ ત્રિલોકનાથ ઇન્દ્રોની સમક્ષમાં આમ કહેતે થે, એકભવતારી ઇન્દ્ર જ્યારે સૂનનેકો આતે હૈં, ત્યાં ભી આતે હૈ અભી. ભગવાન મહાવીર પ્રભુ થે ત્યાંય આતે થે. ઇન્દ્ર ને ઇન્દ્રાણી દો એકભવતારી હૈ અભી સુધર્મ દેવલોક એકભવતારી છેલ્લા મુનષ્યદેહ હોકર મોક્ષ જાનેવાલે હૈ. ઉસકી પાસ ભગવાન આ કહેતે થે. આહાહા ! ઉસકી તો ખબર હૈ ઉસકો. સમ્યગ્દષ્ટિ હૈ. સમજમેં આયા? આહાહા!
પ્રભુ તુમ આત્માકી અનુભૂતિ. હમ કહા, હવે તો હમ કહેતે હૈ કે જ્ઞાનકી અનુભૂતિ, એ ગુણીકા અનુભૂતિ કહા થા, હવે ગુણકા અનુભવ, પણ ગુણ એ જ્ઞાનઘન અખંડ પૂર્ણ છે. ગુણ ભિન્ન ગુણ ઐસા નહીં. એ ગુણકા પિંડ પ્રભુ આત્મા, જ્ઞાનઘન હૈ એમ કહ્યા ને? એક જ્ઞાન ગુણ ભિન્ન ઐસા નહીં. આહાહા ! એ જ્ઞાનઘન હૈ સદા સર્વ ત્રિકાળ ચારે બાજુસે એક જ્ઞાનઘન આત્મા હૈ પ્રભુ. આહાહા!
ઇસ પ્રકાર દેખના, એ પ્રકારે અંદરમાં દેખના અનુભવ કરના. આહાહાહા !
ભાવાર્થ: - પહેલે સમ્યગ્દર્શનકો પ્રધાન કરકે કહા થા. અબ જ્ઞાનકો મુખ્ય કરકે કહેતે હૈ કે શુદ્ધનયકે વિષયસ્વરૂપ આત્માકી અનુભૂતિ હી સમ્યજ્ઞાન હૈ.