________________
૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયબુદ્ધિ, બહિરાત્મા, બહિર આત્મા, બહાર શોધનેવાલા, બહિર નામ સ્વરૂપમેં નહીં ઐસી ચીજકો શોધકર ઉસસે મિલેગા એ બહિરાત્મા હૈ. આહાહાહા... બહુ ઝીણું બાપુ મારગ. ઉસે બહાર ઢુંઢતા હૈ વો મહા અજ્ઞાન હૈ, આહાહા... અંતરમેં દિવ્ય શક્તિ દેવ બિરાજમાન અંતરમેં જાતે નહીં. આહાહા ! તળમેં પાતાળમેં જેમ પાણી ભરા હૈ ઐસે તળમેં પૂર્ણાનંદ ભરા હૈ ભગવાન, પર્યાયસે ભિન્ન. જો કે ઉસકા અનુભવ કરતી હૈ પર્યાય. આહાહા !
જે ત્રિકાળી જ્ઞાયકભાવકા અનુભવ હોતા હૈ પર્યાયમેં, પણ પર્યાયકે આશ્રયસે દ્રવ્યકા અનુભવ નહીં હોતા. આહાહાહા ! અને પીછે ભી અનુભવકી પર્યાયકે આશ્રયસે ચારિત્ર ને કેવળજ્ઞાન નહીં હોગા. આહાહા ! એ તો જ્ઞાયક ચિદાનંદ પ્રભુ અનંત ગુણકી ખાણ ઉસકે આશ્રયસે ચારિત્ર ને કેવળજ્ઞાન હોગા. આહાહાહા ! લોક બહારસે ઢુંઢતે હૈ પણ એ અજ્ઞાન હૈ. એ ચૌદ ગાથાકી બાત કિયા. હવે ૧૫ મી.
અબ શુદ્ધનયકે વિષયભૂત આત્માકી અનુભૂતિ એ ૧૪ મીમાં દર્શન પ્રધાન કરકે ત્રિકાળી જ્ઞાયકકી અનુભૂતિ એ સમ્યગ્દર્શન હૈ ઐસા કહા. સમજમેં આયા? યહાં જ્ઞાની અનુભૂતિ હું એ જ્ઞાનકી અનુભૂતિ હૈ. કયા કહેતે હૈ? જો જ્ઞાયક સ્વભાવ શુદ્ધ ચૈતન્ય, ઉસકા અનુભવ વો હી જ્ઞાનકા અનુભવ હૈ. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તો જ્ઞાનકી પ્રધાનતાસે જ્ઞાનકી અનુભૂતિ હે. જે આત્માકી અનુભૂતિ હૈ. યે હી જ્ઞાનકી અનુભૂતિ હૈ. પંદરમી ગાથામેં જ્ઞાનકી અનુભૂતિકી પ્રધાનતાસે કથન હૈ. આહાહાહાહા!
- જ્ઞાનકી અનુભૂતિકા અર્થ કયા? જે ત્રિકાળી જ્ઞાયક જ્ઞાન સ્વરૂપ હૈ ઉસકો ગ્રહણ કરકે અસાધારણ જ્ઞાન સ્વભાવ જે ત્રિકાળ હૈ ઉસકો ગ્રહણ કરકે અનુભવ કરના, પ્રવચનસારમેં આયા હૈ, જ્ઞાન અધિકારમેં. અસાધારણ જ્ઞાનસ્વભાવકો ગ્રહણ કરકે પર્યાયમેં અનુભવ કરના, આહાહાહાહા... પ્રવચનસાર જ્ઞાન અધિકારમેં આયા હૈ. જ્ઞાન અધિકાર હૈ ને પહેલે, દૂસરા દર્શન અધિકાર છે, શેય અધિકાર કહો કે દર્શન અધિકાર, તીસરા ચરણાનુયોગ અધિકાર હૈ. તીન. આહાહા.. તો ત્યાં ઐસા લિયા હૈ કે અસાધારણ જ્ઞાન સ્વભાવ, એક ગુણ દૂસરા ગુણમેં, ઐસી ચીજ હું નહીં, એ ગુણ દૂસરેમેં હું નહીં, આ ગુણ દૂસરેમેં હૈ નહીં. ઐસે અસાધારણ ગુણકો કારણપણે ગ્રહણ કરકે ઐસા પાઠ હૈ સંસ્કૃત ટીકામાં. સમજમેં આયા?
એ જ્ઞાયક હૈ એ જ્ઞાનસ્વભાવે વસ્તુ હૈ. સાકરનો અનુભવ કહો કે ગળપણકા, ગળપણ કહેતે હૈ ને? (મીઠાશ) મીઠાશકા અનુભવ કહો, એમ આત્માકા ત્રિકાળકા અનુભવ કહો કે ઉસકા જ્ઞાનના અનુભવ કહો. આહાહા ! આ જ્ઞાન કયા? શાસ્ત્રજ્ઞાન નહીં, ક્ષયોપશમજ્ઞાનકી પર્યાય એ પણ આ નહીં. ક્ષાયિકજ્ઞાનકી પર્યાય તો હું નહીં અત્યારે. એ તો બાત નહીં, આ જ્ઞાન એટલે ત્રિકાળજ્ઞાન સ્વરૂપ જે પિંડ પ્રભુ ઉસકા અનુભવ હૈ જ્ઞાનકા ક્ષયોપશમશાનકી પર્યાયકા અનુભવ એ આંહી વાત હૈ નહીં. આંહી તો જૈસા આત્મા ત્રિકાળી હૈ, ઉસકા જ્ઞાનસ્વભાવ ત્રિકાળી હૈ, એ જ્ઞાનના અનુભવ લેના હૈ યહાં. આહાહા! પર્યાયકા અનુભવ જ્ઞાનકી પર્યાયકા અનુભવ એ નહીં ત્રિકાળી જ્ઞાનના અનુભવ, આહાહા ! સમજમેં આયા?
આ ૧૪ મી ગાથામેં દર્શનપ્રધાન કથન થા, હવે યહાં જ્ઞાનપ્રધાન કથન હૈ. તો એ કહેતે હૈ કે શુદ્ધનયકે વિષય ધ્યેય ધર્મીકા ધ્યેય, સમ્યગ્દષ્ટિકા ધ્યેય ધ્રુવ, સમ્યગ્દષ્ટિકા ધ્યેય ધ્રુવ,