________________
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ, વસ્તુ તો પરોક્ષ હી હૈ ત્રિકાળ, આહાહા.. આરે આરે આવી વાતું છે.
પણ એ શક્તિ જો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ભગવાન સત્ પ્રભુ ઉસકી વ્યક્તિ જો પર્યાયમેં પ્રગટ હોતી હૈ એ મતિ ને શ્રુતજ્ઞાન, તો એ અતિશ્રુતજ્ઞાનકો કથંચિત્ કંઇ પરની અપેક્ષા રખે બિના સ્વકો જાનતે હૈં તો ત્યાં પ્રત્યક્ષ ભી કહેનેમેં આતા હૈ, આ અપેક્ષાસે. આહાહા.. પાટણીજી! વાતું તો એવી છે ભગવાન ! શું કરે પ્રભુ? આહાહા! ભગવાન તું ઇતના બડા હૈ કે તેરા પાર પામના... આહાહા..
ઔર સંપૂર્ણ જ્ઞાન કેવળજ્ઞાન, એ તો છદ્મસ્થકો પ્રત્યક્ષ નહીં, એ ભી પરોક્ષ હૈ. ઇસલિયે શુદ્ધનય આત્માને કેવળજ્ઞાનરૂપકો પરોક્ષ કહેલાતી હૈ. એકલું કેવળ સ્વરૂપ એકલું. જબતક જીવ ઇસ નયકો નહીં જાનતા તબ લગ આત્માને પૂર્ણ સ્વરૂપના જ્ઞાન, શાન શ્રદ્ધાન નહીં હોતા, કેવળજ્ઞાન શબ્દ ઓલી પર્યાય નહીં અહીંયા. એક જ્ઞાન, એક જ્ઞાન, સર્વજ્ઞ જ્ઞાન, કેવળજ્ઞાન ઐસા પૂર્ણ સ્વરૂપ ઉસકો જબલગ ન જાને, આહાહા!હૈં? તબતક નયકો નહીં જાનતા તબ લગ આત્માકા પૂર્ણરૂપકા જ્ઞાન શ્રદ્ધાન નહીં હોતા એ પૂર્ણસ્વરૂપ જો જ્ઞાન શક્તિ ધ્રુવ હૈ ઉસકો જબલગ ન જાને ત્યાં સુધી જ્ઞાન ને શ્રદ્ધાન સચ્ચા હું નહીં. આહાહાહાહા ! હું ?
ઇસલિયે શ્રી ગુરુને ઇસ શુદ્ધનયકો પ્રગટ કરકે ઉપદેશ દિયા હૈ, એ શુદ્ધનયકો પ્રગટ કરકે, સ્વકા આશ્રય દિયા હૈ. આહાહાહા ! પ્રગટ કરકે હોં, અપને(મેં) ભી પર્યાયમેં શુદ્ધનય પ્રગટ કરકે, પરકો પ્રગટ કરનેકા બતાયા હૈ. આહાહાહા ! અરેરે ! ભગવાનની પર્યાય ભી ગંભીર, ગુણ ભી ગંભીર, દ્રવ્ય ભી ગંભીર, આહાહા... અલૌકિક વાતું હે ભાઈ !
આ એકલા વાણીયા તો વેપારમાં ઘૂસ ગયા ને નવરાશ ન મળે પાપના ધંધા આખો દિ' પુણેય નહીં ત્યાં તો ધૂળમાં પૈસા ન્યાં ક્યાં હતા એ તો પુણ્ય હોય તો આતા હૈ, પણ રાગમાં ઘૂસ ગયા. આ કરું ને આ કરું, ને એ તો જાપાનીએ એમ કહ્યું હતું કે જૈન ધર્મ અનુભૂતિ હૈ પણ વાણીયાને હાથ આયા, વાણીયા વ્યવસાયમેં ઘૂસ ગયા હૈ. વાણીયા એટલે વહેપારી. ચાહે તો ખોજા હોય તે પણ વેપારી કહેનેમેં આતા હૈ ને કાંઈ વાણીયા નાત હૈ એ વાણીયા ઐસા કહા નહીં, “વેપાર કરે તે વાણીયા” તો ખોજા મુસલમાન ભી વેપાર કરે તો તે વાણીયા કહેનેમેં આતા હૈ. વેપાર કરતે હૈ ઉસમેં ઘૂસ ગયા. આહાહા! અરરર! સવારથી રાત્રિ એ એ ઐસા કલ્પના કરતે કરતે સો જાએ તો, કલ્પના તો સ્વપ્નામાં ભી એ આ જાવે.
અરેરે! ઐસા આત્માકો સમજના, એ માટે તો નિવૃત્તિ ઘણી જોઇએ પ્રભુ! આહાહા ! કેમકે એ તો વિકલ્પસે ભી નિવૃત્ત સ્વરૂપ હૈ. હૈં? તો પરકી નિવૃત્તિ સ્વરૂપ તો હૈ હીં, પણ પરકી નિવૃત્તિથી હુઠતે નહીં ખસતે નહીં પ્રવૃત્તિમેં પડ્યા પડ્યા પડ્યા આહાહા... તો કહેતે હૈ શુદ્ધનયકો પ્રગટ કરકે ઉપદેશ દિયા હે કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોએ રહિત પૂર્ણજ્ઞાનઘન સ્વભાવ આત્માકો જાનકર, શ્રદ્ધાન કરના ચાહિએ. પર્યાયબુદ્ધિ નહીં રહેના ચાહિએ પર્યાય હૈ નહીં ઐસા નહીં પણ પર્યાયબુદ્ધિ રહેના ચાહિએ નહીં. આહાહાહાહાહા!
યહાં કોઇ ઐસા પ્રશ્ન કરે કે ઐસા આત્મા પ્રત્યક્ષ તો દિખાઇ નહીં દેતા, વિના દેખે શ્રદ્ધાન કરના, અસત્ત શ્રદ્ધાન હૈ. ઉસકા ઉત્તરઃ- દેખે હુએકા હી શ્રદ્ધાન કરના સો નાસ્તિક મત હૈ. જૈનમતમેં તો પ્રત્યક્ષ કે પરોક્ષ દોનોં પ્રમાણ માને ગયે હૈ. પરોક્ષ ભી પ્રમાણ છે, પરોક્ષ ભી