________________
શ્લોક – ૯
૧૩૩ નહીં હોતા. દેખો, હૈ? આ દ્રવ્ય હૈ ને આ પર્યાય હૈ ઐસા દ્વત પણ પ્રતિભાસિત નહીં હોતા. એમ કહેતે હૈં ઉસકા અર્થ તો વે વેદાંત અદ્વૈત કહેતે હૈ એ અહીંયા નહીં લિયા. આહાહા! એ જ કહેતે હૈ, એ કહેગા અર્થમેં કે દ્વત નહીં ભાસતે' ઉસકા અર્થ અદ્વૈત હૈ ઐસા ચીજ નહીં. મેં દ્રવ્યકા અનુભવ કરતાં હું ઐસા વિકલ્પ ભી જ્યાં નહીં, ઔર ત્યાં પર્યાય ઉપર લક્ષ ભી નહીં. કયોંકિ પર્યાય દ્રવ્ય સન્મુખ ઝૂક ગઇ હૈ. પર્યાય દ્રવ્ય તરફ ઝૂક ગઇ હૈ. તો પર્યાયકા લક્ષ હૈ નહીં. છતાં પર્યાયમેં કાર્ય હુઆ, એ પર્યાય હૈ. અરે આવી વાતું. સમજમેં આયા?
એ જૈન પરમેશ્વર સર્વજ્ઞ સિવાય, અલાવા કોઇ ઐસી બાત ક્યાંય હૈ નહીં, સમજમેં આયા? શ્વેતાંબર ને સ્થાનકવાસીમેં ભી ઐસી બાત યથાર્થ હૈ નહીં, બાત તો ઐસી હૈ. ઉસમેં ભી કેવળજ્ઞાનમેં એક સમયમાં જ્ઞાન ને દૂસરે સમયમેં દર્શન અરે આ તે પૂર્ણ હો ગયા પીછે વળી પહેલાં આ જ્ઞાન અને પીછે દર્શન? સમજમેં આયા? અહીંયા તો અનુભવમેં ક્રમ નહીં એમ કહેતે હૈ. અપના સ્વરૂપ તરફ ઝૂક ગયા. આહાહાહાહા.. વિકલ્પકા લક્ષ છોડકર, પર્યાયકા લક્ષ છોડકર-નય, નિક્ષેપ ઔર પ્રમાણકા વર્તમાન વસ્તુકી સિદ્ધિ કિયા. જ્ઞાન વિશેષ જ્ઞાન, એ સમ્યજ્ઞાનની વાત નહીં હૈ, સામાન્ય જ્ઞાનની વાત હૈ. એ જ્ઞાનકા અંગ જો હૈ એ પ્રકારે નય, નિક્ષેપ, પ્રમાણકા ઉસમેં જ્ઞાન આતા હૈ, પણ વો જ્ઞાન એ કાંઈ સમ્યક નહીં. આહાહા ! સમ્યકજ્ઞાન, ભાવશ્રુતજ્ઞાન તો જ્ઞાયક ત્રિકાળી ચૈતન્યકા કંદ પ્રભુ ચૈતન્યરસ સ્વભાવ મોજૂદગી એકીલા ચૈતન્યપ્રકાશકા પૂંજ પ્રભુ, જિસમેં આ દ્રવ્ય હૈ ને પર્યાય હૈં ઐસા ભી અનુભવમેં નહીં, છતાં દ્રવ્યના અનુભવ હોતા હૈ, એ અનુભવ પર્યાય હૈ.
રાત્રિકો પ્રશ્ન હુઆ થા, ૧૮, ૧૯, ૨૦ અલિંગગ્રહણ. રાત્રે કોઈ પ્રશ્ન કિયા થા. ૧૮, ૧૯, ૨૦ – ૨૦ બોલ હૈ અલિંગગ્રહણમેં તો ૧૮ મા બોલમેં ઐસા આયા કે અર્થાવબોધરૂપ ગુણ વિશેષ ઉસકા આલિંગન નહીં કરનેવાલા દ્રવ્ય હૈ, ૨૦ બોલ હૈ એમાં ૧૮ મેં બોલકી બાત ચાલતી હૈ. આ તો હમારા સદા સ્વાધ્યાયકા વિષય હૈ. સવાર, સાંજ, સારા સબ કંઠસ્થ હૈ સબ. સમજમેં આયા? એ ૧૮ માં બોલમાં ઐસા કહા અલિંગગ્રહણ ૧૭૨ ગાથા, તો ઐસે કહા કે આત્મા ગુણી હૈ અને આ ગુણ હૈ. ઐસા ગુણગુણીકા ભેદકા વિશેષ જ્યાં આલિંગન કરતે નહીં, ભેદકો આલિંગન કરતે નહીં ઐસા દ્રવ્ય સ્વભાવ હૈ. આહાહાહા !
૧૯ ઔર અર્થાવબોધરૂપ પર્યાય વિશેષ ઉસકો આલિંગન નહીં કરનેવાલા ભગવાન આત્મા દ્રવ્ય સ્વરૂપ હૈ. આહાહા ! સમજમેં આયા? દ્રવ્ય જો હૈ એ પર્યાયકો છૂટે નહીં, એમ કહેતે હૈ. આહાહાહા ! ને પીછે ૨૦ મા બોલમાં સૂક્ષ્મ લિયા. પ્રત્યભિજ્ઞાનકા-પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા સામાન્ય દ્રવ્ય ઉસકો આલિંગન નહીં કરતે ઐસા આત્મા શુદ્ધ પર્યાયસ્વરૂપ હૈ. આરે આ ! કયા કહા એ? ૨૦ માં બોલમેં, પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો દ્રવ્ય ધુવ ઉસકો નહીં સ્પર્શનેવાલા આત્મા, અપની શુદ્ધ પર્યાય સ્વરૂપ હૈ. જે અનુભવમેં આયા એ મૈં હું. ધ્રુવ અનુભવમેં આતા નહીં. સમજમેં આયા? ૨૦ મા બોલ હૈ. દેખના હૈ? હૈ યહાં? આવ્યું નથી કાંઈ? આ... લે. ઓહોહો ! આંહી ક્યાં છે? છે નહીં, પ્રવચનસાર હું નહીં આંહી? ઐસે કયું કરતે હૈ? એકેય ભી ન લાયા, પ્રવચનસાર દો , રખા હૈ, ૨૦ મા બોલ હૈ યે. પ્રત્યભિજ્ઞાનકા કારણ ઐસા જો દ્રવ્ય સામાન્ય ઉસકો આલિંગન નહીં કરતે આત્મા. આહાહા... શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. આત્મા ઐસા