________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પરમ જ્યોતિ સમયસારં ઉચ્ચે અતિશયરૂપ પરમ જ્યોતિરૂપ ત્યાં સુધી તો ઉચ્ચે પરમ જ્યોતિનો અર્થ ર્યો. હવે કોણ?કે સમયસાર! એટલે કોણ? કે શુદ્ધઆત્મા! આહાહા ! આ તો શ્લોકો સંતોના છે. એ કંઈ વાત બાપુ! એ કાંઈ ! આહાહા ! ગજબ વાતું ભાઈ !
એ સમયસાર, કો તત્કાળ હી દેખતે હૈ” આહાહા ! શુદ્ધાત્માકો શુદ્ધાત્માકા આશ્રય લિયા અને મિથ્યાત્વકા વમન ઉસકે કારણસે હો ગયા. તો તત્કાળ શુદ્ધાત્માના દર્શન ઉસકો હોગા. સમજમેં આયા? શુદ્ધાત્માકો તત્કાળ હી દેખતે હૈ, “સપદિ ઈક્ષત્તે” સપદિ એટલે તત્કાળ, ઇન્ત એટલે દેખતે હૈ. “એવ” એટલે “હ”, જ તત્કાળ છે ને હી તત્કાળ દેખતે હી અથવા તત્કાળ હી દેખતે હૈ. આહાહા! ભગવાન આત્મા! પૂર્ણ શુદ્ધ અખંડ અભેદ ચીજ ! ઉસકા જબ આશ્રય કરતે હૈં તો વીતરાગી પર્યાયમેં આત્મા પૂર્ણાનંદ હૈ, એ દેખનેમેં પ્રતીતમેં આતા હૈ. દેખનેમેં આતા હૈ નામ પ્રતીતમેં સારા આત્મા હૈ એસા આયા, ભલે પ્રતીતમેં આત્મા આયા નહીં. આહાહા ! પણ શુદ્ધાત્મા હૈ એસા પર્યાયમેં જ્ઞાન આ ગયા, શુદ્ધાત્મા હૈ ઐસી પ્રતીતમેં શ્રદ્ધામેં સારા આત્મા આ ગયા, આત્મા આ ગયા નામ શુદ્ધાત્મા હૈ ઐસા કિતના ઐસી પ્રતીતિ આ ગઈ, શુદ્ધ આત્મા તો શુદ્ધાત્મામેં રહા. આહાહાહા ! બહુ માર્ગ ઝીણો બાપુ! આહાહા ! (શ્રોતા:- આપ ચોખ્ખો કરીને સમજાવો છો) આવી તો વાત નીકળે છે. નીકળે છે જોવોને અંદરથી આવે છે વાત. આહા ઓલા બિચારા ન આવ્યા અત્યારે, મોડા આવશે. ઓલા આવવાના છે ને ચોકઠાવાળા? નસીબ હોય એને કાને પડે એવી વાત છે, આ તો. આહાહાહા !
સપદિ ઇક્ષત્તે એવ” જેણે જેણે જૈનસ્વરૂપ ભગવાન ઈસકા આશ્રય લિયા તો પર્યાયમેં સારા આત્મા તત્કાળ દેખનેમેં આતા હૈ, પર્યાયમેં સારા આત્મા કિતના કેવડા પૂર્ણ હૈ, ઉસકા જ્ઞાન હો જાતા હૈ. એ પર્યાયમેં ઉસકો દેખતે હૈ. આહાહા ! પર્યાયમેં દેખતે હૈ. ઉસકા અર્થ? વીતરાગી પર્યાયમેં વીતરાગસ્વરૂપ એસા હૈ એસા જ્ઞાનમેં આયા. એસા પ્રતીતમેં આયા. આહાહા ! વસ્તુ તો વસ્તુમેં રહી, પણ પર્યાય જો ઉસકે આશ્રયસે પ્રગટ કિયા એ પર્યાયમેં સારા ભગવાન શુદ્ધાત્મા એ વીતરાગ સ્વરૂપ હૈ. ઐસી વીતરાગી સમ્યજ્ઞાનમેં, વીતરાગી આ સ્વરૂપ હૈ ઐસા ખ્યાલમેં આ ગયા. આહાહા ! ગજબ વાત હૈ.
હવે આ સમયસાર કોઈ કહે વાંચી ગયો, બાપા ! ભગવાન ! એ શું છે બાપુ! આહાહા ! ઉસ સમયસારરૂપ શુદ્ધાત્મા નવિન ઉત્પન્ન નહિ હુઆ”દેખનેમેં આયા એ કાંઈ નયા નહિં હૈ. દેખનેમેં આયા એ વખતે એમ લાગે કે આ તો નયા! વસ્તુ તો હૈ યે હૈ! એ વખતે દેખનેમેં આયા ! પણ દેખનેમેં આઈ ચીજ કોઈ નવી નહીં હૈ. પર્યાય, વીતરાગી પર્યાયમેં દેખનેમેં આયા. એ વીતરાગી પર્યાય નયી છે. પણ વો દેખનેમેં આયા વો ચીજ કાંઈ નયી નહિ હૈ. અનાદિકી હૈ. આહાહા! કિન્તુ પહેલે કર્મસે અચ્છાદિત થા. રાગની એકતા બુદ્ધિસે આચ્છાદિત થા. જો સો પ્રગટ વ્યક્તિરૂપ હો ગયા. ઔર વહ સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી (વ્યક્તિરૂપ) ખંડિત નહીં હોતા નિબંધ છે. કુનયસે ખંડિત કરે તોયે એ ખંડિત નહિ હોતા એસી વો ચીજ હૈ. – પ્રમાણ વચને ગુરુદેવ.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com