________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૧૫ ઔર એક સમયકી પર્યાયકા ઔર રાગ શુભ દયા દાન ભક્તિકા રાગ આદિ હો યે સબ પર્યાયકા વ્યવહારનયકા વિષય ઉસકો નહિ હૈ ગૌણ કરકે નહિ હૈ, ઐસા કહેનેમેં આયા હૈ! આવી આકરી વાત! જગતને બહારના ક્રિયાકાંડસે ઐસા હોગા ને ઐસા હોગા વો તો પુણ્ય બંધના કારણ
કોઈ ધર્મ નહિ! આહાહા ! (શ્રોતા:- મિથ્યાત્વ રહિતનું પૂજ્ય કે મિથ્યાત્વ સહિતનું પૂન્ય?) મિથ્યાત્ સહિતનું પુણ્ય, ભગવાનકી પ્રતિમા, પૂજા, જૈનદર્શન શ્રવણ, વાંચન, એ સબ શુભ રાગ છે, રાગ હૈ ને ઉસમેં ધર્મ માનતે હૈ, એ મિથ્યાત્વ સહિત પુણ્ય હૈ! આહાહાહા ! આકરી વાત છે ભાઈ !
અહિંયા કહેતે હૈ કે મૂળ ચીજ જો ત્રિકાળી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન સહજાત્મસ્વરૂપ શુધ્ધ ઉસકા વિષય કરનેવાલી નય એ નયકો વિષય કરનેવાલી નયકા વિષય ધ્રુવ ઉસકો સત્ય કહા ઔર વ્યવહારનયકા વિષય પર્યાય વર્તમાન અવસ્થા અને દયા દાન રાગ આદિકા ભાવ ઉસકો અસત્ય કહા, એ અપેક્ષાસે કહા હૈ! મુખ્યકી દૃષ્ટિ કરાનેકો વ્યવહારકો ગૌણ કરકે અપેક્ષાસે, નહિ હૈ ઐસા કહનેમેં આયા હૈ ! આહાહાહા !
જિનભગવાનકા વચન વાણી હૈ ઉસમેં જો પુરુષ રમતે હૈ, ક્યા કહેતે હૈ? ભગવાન જિનેન્દ્રદેવકી વાણીમેં તો આ પૂર્ણાનંદકા નાથ પ્રભુ શુધ્ધ ચૈતન્ય વોહિ ઉપાદેય કહેનેમેં આયા હૈ. આહા ! વીતરાગકી વાણીમેં જિનેશ્વરકી દિવ્યધ્વનિમેં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ પર્યાયેય નહિ, રાગેય નહિ, નિમિત્તેય નહિ ને ગુણ ગુણીકા ભેદ ભી નહિ, ઐસી અભેદ ચીજ જો હૈ. ઉસકો હી જિનવાણીમેં આદર કરનેકા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! આમાં હૈ ને! કલ કહા થા ને! આ કાલે નહોતું અહીંયા ૪ થી ગાથામેં કળશટીકા કળશમાં કહા હૈ ને લ્યો.
જિનવચનસી દિવ્યધ્વનિકે દ્વારા કહી હૈ ઉપાદેયરૂપ શુધ્ધ જીવ વસ્તુ, ત્રિકાળ સચ્ચિદાનંદ પ્રભુ! શુધ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ! વો જિનવચનમેં આદરને લાયક કહેનેમેં આયા હૈ, પર્યાય ને રાગ આદરને લાયક હૈ ઐસા જિનવાણીમેં હૈ નહિ. આહાહાહા ! આવી વાત છે. હું? રાજમલે ટીકા ઐસા કિયા હૈ, જિનવચનસી એટલે દિવ્યધ્વનિ દ્વારા કહેનેમેં આયા હૈ ઐસા જો શુધ્ધ જીવ વસ્તુ વોહિ ઉપાદેય હૈ. ત્યાં નજર કરને લાયક હૈ ને વોહિ આદરણીય હૈ.
વર્તમાન પર્યાય ઔર દયા દાન વ્રત ભક્તિ આદિકા ભાવ વો આદરને લાયક નહિં. એ જાનને લાયક હૈ, કે હૈ, આદરને લાયક નહિ. આહાહા ! સમજમેં આતા હૈ? ઔર એક જીવ વસ્તુ ઉસમેં રમતે સાવધાનપણે રુચિ શ્રધ્ધા પ્રતીતિ કરતે હૈ. ત્રિકાળ ! પૂર્ણાનંદ પ્રભુ ! ઉસકી રુચિ પ્રતીતિ, શ્રધ્ધા કરતે હૈ, શુધ્ધ જીવકા પ્રત્યક્ષપણે અનુભવ કરતે હૈં ઉસકા અર્થ એ હૈ, શ્રધ્ધા રુચિ પ્રતીતિકા અર્થ એ કે ભગવાન આત્મા પૂર્ણ શુધ્ધ એક સમયકી પર્યાય રહિત ઐસા ત્રિકાળી ભગવાન આત્મા એ વસ્તકો પ્રત્યક્ષપણે અનુભવ કરતે હૈ, ઈસકા નામ સમ્યગ્દર્શન કહુને મેં આતા હૈ. આહાહાહા ! (શ્રોતા – અનુભવ તો જ્ઞાનની પર્યાય છે) ભલે હોય, જ્ઞાનની પર્યાયમેં પ્રતીત હૈ કે નહિ, સાથે આચરણ ભી હૈ કે નહીં સ્થિરતા? સ્વરૂપ આચરણ ! સમજમેં આયા?
શ્રીમમાં તો અનુભવ, લક્ષ, પ્રતિત. લક્ષ એ જ્ઞાન, પ્રતિત એ શ્રધ્ધા ને અનુભવ એ આચરણ લીયા હૈ. પરમાત્મસ્વરૂપ અપના બહારકી ચીજકો નિમિત્ત ભલે હો, ભગવાન હો સાક્ષાતો ભી પરદ્રવ્યના લક્ષસે તો રાગ હી હોગા. ઉસસે ધર્મ હોગા યે તીનકાલમેં નહીં. આહાહાહા ! સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com