________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અત્યંત આનંદસે જિસકે હૃદયમેં, જિસકા હૃદયમેં એટલે જ્ઞાન (મેં) આત્મામેં, સુંદર બોધ તરંગ, આનંદ ને જ્ઞાન દો લિયા, હેં ને? અત્યંત આનંદસે જિસકે હૃદયમેં સુંદર બોધ તરંગ એટલે આનંદ સહિત જ્ઞાન હુઆ, એકલા જ્ઞાન નહિ હુઆ એમ કહેતે હૈ. આહાહા! એકલા જ્ઞાન, જ્ઞાન વો જ્ઞાને ય નહિ. આહાહા! જિસ જ્ઞાનમેં અતીન્દ્રિય આનંદ સાથમેં ન હો એ જ્ઞાન નહિ. આહાહાહા ! ક્યા કિયા દેખો? અત્યંત આનંદસે જિસકે હૃદયમેં, પ્રગટ ક્યા હુઆ ? “સુંદર બોધ તરંગ,” અત્યંત આનંદકી સાથ, આહાહા ! સુંદર બોધ તરંગ, બોધ નામ જ્ઞાનના તરંગો, આહાહા ! જ્ઞાનની ધારા સભ્ય ઉત્પન્ન હુઈ અંદર, આહાહા ! ભેદજ્ઞાનની ધારા ઉત્પન્ન હુઈ. રાગસે ભિન્ન ને અપના સ્વરૂપસે અભિન્ન ઐસી અનુભવની ધારા ઉત્પન્ન હુઈ. આહાહા !
પણ વો પ્રશ્ન ક્યા કિયા? પહેલે જ્ઞાનસે ઉત્પન્ન હોકર આનંદ ઐસા ન લિયા અત્યંત આનંદકી સાથ બોધતરંગ ઊઠા. આહાહાહા ! અનંત કાળમાં કદિ અપના આનંદકા સ્વાદ આયા નહીં થા, ક્યા એ અતીન્દ્રિય સ્વરૂપ આનંદ હૈ ! ઈસકા બોધ નહિ થા. યહાં જ્યાં દ્રવ્ય ઉપર લક્ષ ગુરુએ કરાયા, પરિણતિ ઉપર લક્ષ નહિ, પરિણતિ પ્રાપ્તવાળા ઐસા આ આત્મા. આહાહા!
પહેલી ચીજ તો આ કરનેકી હૈ, એ છોડકર ઉપરસે બધા ઐસા પડિમા લિયા ને બ્રહ્મચર્ય પ્રભુ ઉસમેં આ કયા લાભ હોગા ? આહા! ઉસમેં અભિમાન હો જાએગા. હમ ત્યાગી હૈ. હુમ બ્રહ્મચારી હૈ. હમ પડિમાધારી હૈ ઐસા, તો કોઈ આદર ન કરે તો આદર નહીં કરતે આ તો હુમ તો ત્યાગી હૈ. ભાઈ ! એ સમ્યગ્દર્શન બિનાકા અભિમાન હો જાએગા તેરે. આહાહા ! કયું કિ તેરી મહિમાવાળી ચીજ ઐસા તો તેરે જાના નહિ તે અને એ ચીજ જાનનેસે તો આનંદ સહિત જ્ઞાનકા તરંગ ઊઠેગા, આનંદ ને અત્યંત શબ્દ લિયા હૈ, ઉસસે સુંદર બોધ તરંગ ઐસા લિયા, સુંદર બોધતરંગ. આહાહા!
સુંદર જ્ઞાનકા તરંગ એ ઉત્પન્ન હોતા હૈ, એકલા જ્ઞાનતરંગ જ્ઞાનની ઉત્પત્તિ, જેમ પાણીમાં તરંગ ઊઠતે હૈ ને, પાણીમેં તરંગ, એમ અહીંયા સુંદર બોધતરંગ. આહાહા ! (શ્રોતા આનંદસે ઉલ્લલીત જ્ઞાન) અત્યંત આનંદ સહિતકા જ્ઞાન, પહેલે આનંદ લિયા. આહાહાહા! અત્યંત આનંદસે જિસકે હૃદયમેં સુંદર બોધ તરંગ, આહા! ઉછળને લગતી હૈ. એ સમ્યજ્ઞાનના તરંગો આનંદ સહિત ઉત્પન્ન હોતા હૈ કહેતે હૈ. આહાહા! એ પણ તત્કાળ ઉત્પન્ન હોતે હૈ. આહાહાહા ! પ્રભુ તુમ તો ઐસી ચીજ લેતે હૈ તુમ ભી અપ્રતિહત અને શ્રોતાકો ભી ઐસે લિયા તુમ. આહાહાહા ! (શ્રોતા:- અંતેવાસી શિષ્ય) અંતેવાસી, નિકટવર્તી. નજીક સૂનતે હૈ ને સંસાર જિસકા નિકટ અલ્પ હૈ. આહાહા!(શ્રોતા- ધારણામેં રૂકનેવાલા નહીં) એ બાત હૈ નહીં અહીંયા.
અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એ આત્મા, દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયને પ્રાપ્ત થાય આત્મા. તો ન્યાં આત્મા ઉપર દૃષ્ટિ કરાયા. આહાહા ! તો અત્યંત આનંદ, ઉત્પન્ન હોકર સુંદર બોધતરંગ ઊછળને લગતી હૈ, ઉછાળા મારતે હૈ જેમ પાતાળમાંથી પાણી ફૂટે, પાતાળમેં પાણી બહોત હૈ ઉપરસે પથ્થર તૂટ જાયે, ધારા નીકળતે. અહિંયા હૈ ગામ કયું ગામ કીધું (જનડા જનડા)? ત્યાં હું ત્યાં હમ કૂવા પાસે નીકળે થે વિહાર કરતે થે ને કૂવા પાસે, કૂવા હૈ અઢાર તો કોષ હૈ, કોષ પાણી નિકાલનેકા અઢાર અઢાર કોષ હૈ, અઢાર પણ, પાણી ખૂટતે નહિ ઇતના નીકળતે હૈ જનડા અહીંયા બોટાદ પાસે હમ નીકળે કૂવા પાસે. આ પાતાળકૂવા ફાટયા કહેતે હૈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com