________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રભુ તુમ તો પંચમ આરાના સાધુ ભગવાન પાસે ગયે નહિ ને અમૃતચંદ્રાચાર્યને, કુંદકુંદાચાર્ય તો ગયે થે. હમ ભગવાન પાસે ગયે થે. આહાહા ! ત્રણલોકનો નાથ ભગવાનનો ભગવાન, આહાહા ! ભગવાન છે એ તો પર્યાય હૈ આ તો મહા ત્રિકાળી સ્વરૂપ ભગવાન હૈ. આહાહા ! ઉસકી પાસ હમ ગયે ને દર્શન જો હમકો હુઆ દર્શન જ્ઞાન આદિ ચારિત્રની પર્યાય સ્વરૂપ આચરણરૂપ હૈ ( ઔર )હૈ યે પીછે પડેગા એ હમારે નહિ. આહાહા ! હમ કોલકરાર પંચમવ્રતધારી વિકલ્પસે સત્ય કહેતે હૈ. હમ અલ્પજ્ઞ હોને ૫૨ ભી પૂર્ણજ્ઞાન, પૂર્ણ હુએ બિના ભી, પૂર્ણજ્ઞાનકી પાસ ગયે બિના હ્રી પૂર્ણજ્ઞાનસ્વરૂપ ભગવાન પાસે હમ ગયે હૈ, તો દ્રવ્ય જેમ પડે નહિ, દ્રવ્યનો જેમ અભાવ ન થાય, ઐસે હમારા સમ્યગ્દર્શનકા અભાવ કભી નહિ હોગા. આહાહાહાહા ! સમજમેં આયા?
વસ્તુ જો ભગવાન જિનસ્વરૂપી અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ હૈ અંદર એ કભી અદ્રવ્ય ૫૨દ્રવ્યરૂપ હોતા નહિ. તો એ દ્રવ્યકી હમકો જે દૃષ્ટિ હુઈ હૈ. આહાહાહા! હમ કહેતે હૈ પંચમહાવ્રતધારી સત્ય કહેતે હૈ કે હમારા એ સમ્યગ્દર્શન અપ્રતિહત હૈ, પડે નહિ ઐસા હૈ. આહાહા ! ભલે ક્ષયોપશમ હો, પણ ક્ષાયિક લેગા ઔર કેવળજ્ઞાન લેગા, ઐસા હમારા સમ્યગ્દર્શન હૈ, પ્રભુ પણ તુમ દેહ છોડકર સ્વર્ગમેં જાએગા ને ! વો જાએગા પણ ઠુમા૨ા દર્શન નહિ પડેગા, એ તો ચારિત્રસે અસ્થિરતા હોગી. આહાહા ! સમજમેં આયા ? ઓહોહો !
એ વાણી પ્રભુની બાપુ ક્યાં છે આ. અરેરે ! જે સૂનને લાયક ચીજ હૈ ને કરને લાયક ચીજ હૈ, ઓ ન મિલે તો ક્યા કિયા ઉસને ? આહાહા!
કહો, રતીભાઈ ! આહા ! આ એક લીટીમાં (વ્યાખ્યાન ) હાલે છે. આહાહા ! અમારે ભાઈ તો કહે કે આઠમી ગાથા પહેલી સાંભળી (છે ). દેવીલાલજી ! ( શ્રોતાઃ એવું છે, જયારે સાંભળે ત્યારે નવું નવું અલૌકિક વાતો છે ) હૈં? અલૌકિક વાતો છે, બાપુ ! પ્રભુ તારી વાત હાજરા હજુ૨ ભગવાન બિરાજતે હૈ ને ? આહાહા ! હાજરા હજુર ભગવાન હૈ ને જેની હાજરી લેની પડતી નહિ કે તુમ ફલાણા આયા હૈ ઐસા નહિ, એ તો હૈ હી અહીં. એ હૈ એ દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાયમેં પ્રાપ્ત હો ઈતના ભેદસે પ્રભુ તુમકો સમજાતે હૈ. પણ તે૨ા ભેદ ઉપ૨ લક્ષ ન રખના. હમ તો સમજાતે હૈ આત્મા. આહાહા ! તેરી દૃષ્ટિકા જોર આત્મા ઉપર લે લેના, પરિણમન ઉ૫૨ લક્ષ નહીં કરના, પરિણમનસે તો તુમકો સમજાયા હૈ. આહા ! સમજમેં આયા ? આહાહાહા !
તબ તત્કાળ હી ઉત્પન્ન હોનેવાલા અત્યંત આનંદસે દો બાત લેગા, જ્ઞાન અને આનંદ ઉત્પન્ન હો ગયા. બસ, દોઢિ બાત, હૈં ? તત્કાળ ઉત્પન્ન હોનેવાલા અત્યંત આનંદ, અત્યંત આનંદ જે આયા આનંદ એ ન જાનેવાલા. આહાહાહાહા ! સ્વરૂપકી દૃષ્ટિ કરાયા એ ચીજ હૈ એ તો દર્શન જ્ઞાન ચારિત્રકો પર્યાય પ્રાપ્ત હો એ આત્મા, તો ત્યાં લઈ ગયા દૃષ્ટિ. આહાહા ! અરે મધ્યસ્થથી સાંભળે ને આમ એકાંત-એકાંત પોકા૨ કરીને કરે છે શું બાપુ ? ભગવાન તુમ ભી ભગવાન હૈ ભાઈ ! પણ તેરી દૃષ્ટિમેં ફેર હૈ તો લગતા હૈ ( કે ) એકાંત હૈ સોનગઢકા, એકાંતવાદી હૈ! કહો પ્રભુ. આહાહા ! બાપા માર્ગ તો આ હૈ ભાઈ ! આહાહા !
અત્યંત આનંદસે જિસકે, આહાહા ! આનંદ પણ અત્યંત આનંદ લિયા ભાઈ. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com