________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૮
૩૦૧ આયા? યહાં તો એ વખતે કેવળી તો થા નહીં, મુનિ થા અને મુનિ (તો) છદ્મસ્થ હૈ તો અપના અપના દેષ્ટાંત દેતે હૈ કે ભાઈ, કેવળી ઐસે કહતે હૈ કિ યે આત્મા (તૂ હૈ) પછી એ આત્મા ન સમજયો તો કેવળીએ ભેદ પાડકે સમજાયા યે બાત યહાં હૈ નહીં. યહાં તો વર્તમાન તે કાળે ભગવાનકા વિરહમેં સંતો ને આચાર્યો થા એ જગતકો વ્યવહારસે સમજાતે થે, યે બાત લેગા. એ પોતે પણ વ્યવહારમેં આતે હૈ, કેમકે અનુભવમેં નિર્વિકલ્પમેં હૈ તબ તો ઉપદેશ હોતા હી નહીં. આહાહા! ઔર દૂસરાકો સમજાના હૈ તબ ઓ વિકલ્પ તો આયા બિના રહે નહીં, તો વિકલ્પ આયા વોહી વ્યવહાર હૈ, તો વો સમજાનેવાલા ભી વ્યવહારમેં તો આયા હૈ ઔર સમજનેવાલકો વ્યવહારસે સમજાતે હૈ. આહાહા! સમજમેં આયા?
પણ દોહીકો વ્યવહાર અનુસરણ કરને લાયક નહીં. પંડિતજી! આહાહા ! ન અનુસર્તવ્ય આહાહા! ઐસી વસ્તુ પરમ સત્ય આ તો બાપુ ઐસી ચીજ હૈ આ તો અત્યારે તો... આહાહા !
ટીકા :- “જૈસે કિસી મ્લેચ્છ,” પાઠમાં અનાર્ય છે ને? ટીકામેં પ્લેચ્છ આ ગયા, હજાર વર્ષ હો ગયા ને? કુંદકુંદાચાર્યની ગાથા પીછે ટીકા મ્લેચ્છ કે બિનાં કિસી મ્લેચ્છસે યદિ કોઈ બ્રાહ્મણ, જોયાં? બ્રાહ્મણ લિયા હૈ, “સ્વસ્તિ'ઐસા શબ્દ કહા, “સ્વસ્તિ' મ્લેચ્છકો બ્રાહ્મણે “સ્વસ્તિ”
ઐસા કહી. તો યે મ્લેચ્છ ઉસ શબ્દકે વાચ્ય વાચક સંબંધકો ન જાનનેસે કુછ ભી ન સમજકર ઉસ બ્રાહ્મણ કી ઓર પણ સમજનેવાલા ભાષા સમજનેવાલા ભી યહાં ઐસે લિયા હૈ કે ઉસકો “સ્વસ્તિ” કહા તો ઉસકો સુનનેવાલેકો કંટાળા આ ગયા. આ કયા કહતે હૈ, હમ કુછ સમજતે નહીંને ઐસા કયા કહતે હૈં ઐસા નહીં.
યહાં ઐસા જીવ લિયા હૈ. આહાહા ! કે ભાષા સમજનેમેં એ ટગટગટગ જોતે હૈ કે યે કયા કહતે હૈ? આ “સ્વસ્તિ”, કંટાળા નહીં, શંકા નહીં, ફકત સમજમેં આતા નહીં, એ આ કયા કહતે હૈ “સ્વસ્તિ” “સ્વસ્તિ' કયા? સ્વસ્તિ કયા કોઈ સાથીયા હોગા ? સ્વતિ કયા? કયા કહેતે હૈ આ? “સ્વસ્તિ' ઐસા હૈને? શબ્દ કહે એ મ્લેચ્છ ઉસ શબ્દકે વાચ્ય વાચક, વાચ્યવાચકકા અર્થ સ્વસ્તિ શબ્દ વાચક હૈ અને ઉસકા અર્થ સ્વસ્તિ ઉસકા કલ્યાણ હો. સ્વ આત્માકી અતિ હૈ ઐસા કલ્યાણ હો એ ઉસકા વાચ્ય હૈ. જેમ સાકર શબ્દ હૈ એ વાચક હૈ અને સાકર પદાર્થ હૈ એ વાચ્ય હૈ. સાકર શબ્દ હૈ ઉસમેં સાકર પદાર્થ નહીં, સાકર પદાર્થ હૈ ઉસમેં સાકર શબ્દ નહીં, પણ શબ્દ વાચક હૈ એ સાકર વાચ્યકો બતાતે હૈ ભાષા તો સાદી હૈ મૈયા! હજી તો દેષ્ટાંત છે આ. આહાહા !
વાચ્ય વાચક સંબંધ” આ ઉસકા અર્થ કિયા વાચ્ય કયા હૈ? કે સ્વસ્તિકા જો ભાવ હૈ યહુ વાચ્ય હૈ અને સ્વસ્તિ શબ્દ હૈ વો વાચક હૈ. તો વાચક બતાતે હૈ યે સ્વસ્તિ (શબ્દ)કા અર્થ તો સ્વસ્તિકા અર્થ વો સમજતે નહીં, અને સ્વસ્તિ શબ્દ સૂના તો યે (અર્થ) ન જાનનેસે કુછ ભી ન સમજ સકતે, કયા કહતે હૈ સ્વતિ શું છે આ તે.
ઉસ બ્રાહ્મણ કી ઔર મેંટેકી ભાંતિ,” ઘેટાં ઘેટાં હોતા હૈ ને મેંઢા, મેંઢા એક ચલે નીચે દેખકર દૂસરા ચલે અનુકરણ કરકે ચલે જાયે મેંઢા નીચે નીચે દેખકર, “એમ મેંઢાની ભાંતિ સૂનનેમેં ઉસકી ઉપર બરાબર લક્ષ લગાકર” કયા કહતે હૈ આ? કંટાળા નહીં હૈ, અનાદર નહીં હૈ, નહીં સમજતે હૈ તો સમજના નહીં ઐસા ભી નહીં હૈ, સમજમેં આયા? આહાહા ! “મેટુંકી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com