________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૭
૨૮૭ ઐસા અજ્ઞાનીકો ધર્મી બતાને કો ઉસકા ગુણ દ્વારા, ધર્મ દ્વારા, ધર્મી બતાનેવાલા હૈ. આહાહા ! શ્વાસ ઊંડો ઉતરી જાય એવું છે આ તો! બધાં અભ્યાસ કિયા પણ આ કદિ કિયા હી નહીં. જનમ-મરણ રહિત કૈસે હોતા હૈ? કે જ્ઞાનીકે, જ્ઞાની શબ્દ આત્મા, આત્માકો દર્શન હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હે, “ઇસ પ્રકાર અભેદમેં ભેદ કિયા જાતા હૈ.” વસ્તુ તો અભેદ હૈ. જેમ આ ચીજ (પ્લાસ્ટીક) તો અભેદ હૈ પણ સુંવાળપને સફેદાઈ આદિ (સે) બતાના હવે નામ કથન કરકે
ઓ ચીજકો સમજાતે હૈ, એમ ભગવાન આત્મા જ્ઞાન દર્શન ચારિત્રસે ભેદ નહિ, અંદર અભેદ વસ્તુ છે, એકરૂપ હૈ, પણ એકરૂપ ચીજકો નહીં જાનનેવાલકો ગુણ દ્વારા, ધર્મ દ્વારા એ અભેદકો દિખાતે હૈ. આહાહા ! કયોંકિ અભેદ દિખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ ઔર આત્મ અનુભવ હોતા હૈ ઔર આત્માકા સ્વાદ આતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા?
“ઇસલિયે યહ વ્યવહાર હૈ” અભેદમેં ભેદ કિયા જાતા હૈ ઇસલિયે વ્યવહાર છે. “યદિ, પરમાર્થસે વિચાર કિયા જાયે તો એક દ્રવ્ય વસ્તુ હૈ, યે અનંત ગુણોકો પર્યાયકો અભેદરૂપસે પીકર બેઠા હૈ” યે તો વસ્તુ અખંડ હૈ. સક્કરમેં મીઠાશ સફેદાઈ તો અખંડ પડી હૈ અંદર. ભિન્ન નહિ હૈ કોઈ ચીજ. આહાહા! એમ સક્કર જૈસા પ્રભુ આત્મા અનંત ગુણકા એકરૂપ હોકર પીકર બૈઠા હૈ. આહાહા ! આવી વાત હવે. એક દ્રવ્ય અનંત પર્યાયોંકો અભેદરૂપસે પીકર બેઠા હૈ! ઇસલિયે ઉસમેં ભેદ નહીં,” એ તો સાધારણ બાત કિયા.
હવે અહિંયા “કોઈ કહ સકતે હૈ” કયા કહેતે હૈ? શિષ્યકો કહેતે હૈ કે તુમ ઐસી બાત “કહુ સકતે હો.” કયોં? કે હમ વસ્તુ જો હૈ ઉસમેં ગુણ ભિન્ન નહિ, ગુણસે તો અભિન્ન એકાકાર વસ્તુ હૈ, તો હમ ગુણકો ભેદ કરકે વ્યવહાર કરકર, વ્યવહાર કહેકર એ ઉસમેં નહિ હૈ અભેદમેં ભેદ નહિ હૈ ઐસા હમ (ને) કહા, તો તુમ પ્રશ્ન કર સકતે હો. આહાહા ! મોટાણી? ઇ પાઉડર બાઉડરમાં નથી ત્યાં મળે એવું ન્યાં ક્યાંય. આહાહાહા !
યહાં કોઈ યહ કહતા હૈ કે કહે સકતે હો, તુમ કહો, પૂછો કે વસ્તુ ભગવાન અંદર તો દેહસે ભિન્ન, પુણ્ય પાપકા રાગસે ભિન્ન ઔર ગુણ ગુણીકા ભેદ ભી જિસમેં નહીં, ઐસી અભેદ ચીજમેં ભેદ કરકે વ્યવહાર કહા અને વ્યવહાર કરકે ઉસકો લક્ષ છોડાયા અને અખંડાનંદ પ્રભુ અભેદ હૈ ઉસમેં દષ્ટિ લગાયા, ઐસી બાત હમ(ને) કહી વો તો એ તો પરમાર્થ હૈ અને ગુણ ભેદ કરકે બતાયા વો તો વ્યવહાર હૈ, તો તુમ્હારા પ્રશ્ન હોગા, ઉસમેં હો સકતે હૈ. કે ઉસમેં હૈ ઉસકો વ્યવહાર કયો કહા? ઉસમેં ન હો, ઉસકો વ્યવહાર કહો એ બરાબર હૈ. સમજમેં આયા? આહાહાહાહા !
આત્માની અપેક્ષાસે શરીર કર્મ વાણી, દેવ ગુરુ શાસ્ત્ર એ અવસ્તુ હૈ. આ વસ્તુ હૈ તો એ અવસ્તુ છે. આ અંગુલી હૈ તો એ અંગુલી અંગુલીપણે વસ્તુ હું પણ આ અંગુલીકી અપેક્ષાસે આ અંગુલી અવસ્તુ હૈ કયૂકિ આ અંગુલી આ અંગુલીમેં હૈ નહીં. તો અવસ્તુ હૈ. ઐસે આત્મામેં દ્રવ્ય શરીર કર્મ દેવ ગુરુ શાસ્ત્ર એ પરદ્રવ્ય હૈ, તો પર દ્રવ્ય તો હૈ અપની દ્રવ્યકી અપેક્ષાસે અવસ્તુ, અદ્રવ્ય એ તો ઠીક હૈ, પણ તુમ તો ગુણભેદકો વ્યવહાર કહેતે હો તો એ તો અવતુ હો જાતી હૈ. ઝીણી વાત છે ભાઈ ! કભી સુની નહિ, કભી મિલી નહિ, ને ગરબડ-ગરબડ બધી ધર્મને નામે. આહાહા! કયા કિયા?
યહાં કોઈ કહ સકતા હૈ” ઐસા લિયા હૈ તુમ ઐસા પ્રશ્ન કર સકતે હો. સમજમેં આયા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com