________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રહેતા” પીછે સ્વતરફ ઝુકના યે રહેતે નહીં, આલંબન નામ, પૂર્ણ હો ગયા. આહાહાહા !
જો વસ્તુ સ્વરૂપ હૈ વો હૈ યે તો જૈસા દ્રવ્ય હૈને જૈસી પર્યાય હૈ એસા હૈ ઐસા જ્ઞાન હો ગયા. ઈસકા ફળ વીતરાગતા હૈ, પ્રમાણકા ફળ. ઈસ પ્રકાર નિશ્ચય કરના યોગ્ય હૈ લ્યો. ઓહોહો! કેટલું ભર્યું સામાન્ય ભાષામાં હે, ચાલતી ભાષા ટીકા વિના, “યહાં શાકભાવ પ્રમત અપ્રમત નહીં ઐસા કહા,”કયા કહતે હૈ? કે વસ્તુ જો ધ્રુવ ચૈતન્ય પ્રભુ જે સમ્યગ્દર્શનકા વિષય હૈ વો તો પ્રમત અપ્રમત ૧૪ ગુણસ્થાન ઉસમેં નહીં, પર્યાયકા ભેદ ઉસમેં હૈ નહીં, ઐસા કહા, “યે ગુણસ્થાનો પરિપાટીમે છે ગુણસ્થાન તક પ્રમત્ત અને સાતમેંસે લેકર અપ્રમત્ત કહેલાતા હૈ. કિન્તુ યહ સબ ગુણસ્થાન અશુદ્ધનાયક કથનીમેં હૈ.” આહાહા ! પહેલું ગુણસ્થાન બીજુ, ત્રીજુ, ચોથું, પાંચમું, છઠું, સાતમુ, આઠમુ, તેરમું યે વ્યવહારનયની કથનીમાં હૈ, આહાહા! હૈ? અશુદ્ધનયકી કથનીમેં હૈ.
શુદ્ધનયસે તો આત્મા જ્ઞાયક” એકલો ચૈતન્ય બિંબ પ્રકાશનો પુર જાનનેવાલા જાણક સ્વરૂપ હૈ, જાનનેવાલા જાણક સ્વરૂપ હૈ ઉસમેં વો ભેદ–બેદ ગુણસ્થાનકા હે નહીં. આહાહાહાહા !
અબ પ્રશ્ન યે હોતા હૈ,” હવે સાતમાની ભૂમિકા બાંધતે હૈ “અબે પ્રશ્ન યે હોતા હૈ કિ દર્શન જ્ઞાન ચારિત્રકો આત્માકા ધર્મ કહા ગયા હૈ” ભલે તેરે રાગાદિ નહીં પુણ્ય આદિ નહીં, આત્મા જો વસ્તુ હૈ ઉસકા ભાન હુઆ અનુભવ તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તો આત્માકા ધર્મ હૈ, કિન્તુ યે તો તીન ભેદ હુએ, સૂક્ષ્મ બાત હૈ. જ્ઞાયકભાવ જો ત્રિકાળ વસ્તુ હૈ, ઉસમેં જો દર્શનજ્ઞાનચારિત્ર જો સમ્યગ્દર્શનજ્ઞાન પ્રગટ હોતા હૈ, સમ્યગ્દર્શન અંતરકે આશ્રયસે, જ્ઞાન ને ચારિત્ર તો તીન ભેદ હો ગયા. હેં ને? યે ભેદ હુઆ ઔર ભેદ ભાવસે આત્મામેં અશુદ્ધતા આતી હૈ અને ભેદભાવકા લક્ષ કરનેસે તો વિકલ્પ ઉઠતે હૈ. આહાહા ! સમજમેં આયા?
પુણ્યપાપ તો વિકલ્પ હૈ દુઃખ હૈ હી, પણ આત્મા ત્રિકાળી જો જ્ઞાયકભાવ હૈ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ, ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા તીન બોલ પ્રગટ હુઆ, મોક્ષકા માર્ગ વો તો તીન હુઆ, તીન હુઆ તો ભેદ હુઆ ભેદ હુઆ તો ભેદસે તો વિકલ્પ ઉત્પન્ન હોતે હૈ અશુદ્ધતા આતી હૈ, શિષ્યકા પ્રશ્ન હૈ, આહાહા!હૈ? ભેદરૂપ ભાવોંસે તો આત્માકો અશુદ્ધતા આતી હૈ, ઈસ કે ઉત્તર સ્વરૂપ ગાથા સૂત્ર કહતે હૈ. કયા કહતે હૈ? યે કે જિસકા હૃદયમેં ઐસા પ્રશ્ન ઉઠયા કે આપે પુણ્ય પાપકી અશુદ્ધતા તો દૂર કરા દિયા, વસ્તુમેં હૈ નહી, વો તો ઠીક, પણ વસ્તુમેં જો સમ્યગ્દર્શનશાનચારિત્ર હુઆ વો તીન ભેદ હૈ, તો તીન ભેદસે તો અશુદ્ધતા આતી હૈ એમાં એકરૂપતા જ્ઞાયકતા રહેતી નહીં, ઐસા જિસકા અંતરમેં હૃદયમેં ધખશ પ્રશ્નકા હૈ, ઉસકો ઉત્તર દેજેમેં આતા હૈ, સાધારણ સાંભળનેવાલકો નહીં. ઠીક આપણે સાંભળવા આવ્યા છીએ કે આપણે સાંભળવું એમ નહીં જેને અંતરમાં, આહાહા! શુભ અશુભ ભાવ તો મલિન હૈ અશુદ્ધ હૈ વો તો ઠીક પણ એક વસ્તુમેં ઉસકી દૃષ્ટિ જ્ઞાન ને રમણતા પ્રગટ હુઆ તીન, તો તીન હુઆ, તો વો ભી અશુદ્ધતા આઈ, એકકો આશ્રય લેકર જો શુદ્ધતા હો વો શુદ્ધતાકા તીન ભેદમેં લક્ષ કરનેસે તો અશુદ્ધતા આતી હૈ, આહાહા!તો યે અશુદ્ધતા ભાવસે અશુદ્ધતા આતી હૈ તો ઇસકા ક્યા અર્થ હૈ? ઉસકી ધખશ જિસકો હૈ ઉસકો ઉત્તર દેજેમેં આતા હૈયે અશુદ્ધ ભી મલિન હૈતીન ભેદ ઉપર લક્ષ કરના નહીં, અનંત જ્ઞાયક સ્વરૂપ હૈ વો ઉપર દૃષ્ટિ કરના, યે તીન ભેદ ઉપર લક્ષ કરનેસે તેરે વિકલ્પ અને રાગ ઉત્પન્ન હોગા એસા ઉત્તર આપેગા...
પ્રમાણ વચન ગુરુદેવ..
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com