________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૪૯ ઓલા દવાખાનામાં રસ કેટલો ચઢી જાય, એય આ ડાકટર છે, ખંડવા ખંડવા જાવું છે ને? એના છોકરાય બધા ડોકટર છે, મદદ કરે થોડી ત્યાં જઈને, દુકાને ન જાય પણ ધ્યાન રાખવું કે શું કર્યું તું કેમ ચાલે છે? દોરી તો હાથમાં રાખવી જોઈએ ને પડણ ઉડે ભલે પણ. આહાહા !
આંહી તો કહેતે હે પ્રભુ, તુમ જાણક શક્તિકો તત્ત્વ હૈ, એ રાગકો ને પરકા કૈસે કર સક્ત હૈ? આહાહા ! એ રાગ ને પુણ્ય પાપકા કર્તા તુમ જાનતે હો, તો યે તેરા સંસાર હૈ રૂલનેકા ચીજ. આહાહા ! હેં? અશુદ્ધ નયકા વિષય સંસાર હૈ, યે પુણ્યપાપ ભાવ એ સંસાર હૈ, ઔર સંસારમેં આત્મા કલેશ ભોગતા હૈ. આહાહા!(શ્રોતાઃ- ઘણાય સુખ ભોગવે છે) ધૂળેય સુખ નથી, સુખ તો આત્મામેં હૈ, બહારમેં માનતે હૈ પાંચ પચાસ લાખ પૈસા હુઆ, લડકા હુઆ સાત આઠ દસ બબ્બે લાખની પેદાશવાળા અમે સુખી હૈ, દુઃખના પોટલા ભર્યા હૈ, દુઃખ હૈ, કલેશ હૈ દેખો, એ શુભ અશુભ ભાવસે તો વર્તમાન કલેશ હૈ, ઔર ભવિષ્યમેં કલેશકા કારણ હૈ. આહાહાહા!
જબ સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ”, હવે અહીંયા ધર્મકી બાત કરતે હૈ, એ પુણ્ય ને પાપકા શુભ અશુભ ભાવ એ સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ ઔર ભવિષ્યમેં સંસાર પરિભ્રમણકા વો કારણ હૈ. આહાહાહા ! જબ યહ સ્વયં પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ, યે પુણ્ય પાપકા ભાવસે મેં ભિન્ન હું, મેરી ચીજ તો ઉસસે દૂર ભિન્ન હૈ, મેં તો જ્ઞાયક ચૈતન્યરસસે ભરા અતીન્દ્રિય આનંદસે ભરા પડા તત્ત્વ હું, ઔર રાગ જો પરદ્રવ્ય હૈ ઉસસે ભિન્ન કરતે હૈ, વો સંસારસે છૂટતે હૈ. આહાહા ! સ્વદ્રવ્યસે તો ભિન્ન હો ગયા હૈ અનાદિસે, હવે પરદ્રવ્યસે ભિન્ન કરના હૈ. આહાહા! સ્વદ્રવ્યસે તો ભિન્ન હોકર રાગદ્વેષકો અપના માનતે હૈ. વોહી તો સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ, નરક, નિગોદકા કારણ હૈ. આહાહાહા !“સ્વયં જબ પરદ્રવ્યસે ભિન્ન હોતા હૈ તબ સંસાર છૂટતા હૈ”. આહાહા !
એ શુભ કે અશુભ ભાવ આ કમાના, રળના, ધ્યાન કરના સંસારકા સ્ત્રી કુટુંબ પરિવારો સંભાળ કરના વો તો પાપ હૈ, સંસાર હૈ, કલેશ હૈ, દુઃખ હૈ, ઔર વો ભવિષ્યમેં ભી કલેશ ઔર દુઃખકા કારણ હૈ, ઔર શુભભાવ ભી વર્તમાન દુઃખ હૈ. આહાહા !દયા દાન વ્રત ભક્તિ આદિકા વિકલ્પ એ ભી રાગ હૈ, દુઃખ હૈ, વર્તમાન કલેશ હૈ, ભવિષ્યમેં કલેશકા કારણ હૈ. આહાહાહા ! ઉસસે ભિન્ન પડકર, એ શુભ-અશુભ ભાવ ઓ તો કલેશ હૈ, સંસાર હૈ, દુઃખ હૈ, મેરી ચીજમેં વો નહીં, ઐસે પરદ્રવ્યસે ભિન્ન કરતે હૈ. આહાહાહા ! વો પુણ્ય પાપકા રાગ એ એકત્વબુદ્ધિ, ચૈતન્ય ભગવાનકી સાથ રાગકી એકત્વબુદ્ધિ એ પરિભ્રમણકા બિજડા હૈ, એ એકત્વનો તોડના ઔર પૃથક કરના, આહાહા! ભેદજ્ઞાન કરના.
પુણ્ય ને પાપકા ભાવ મલિન હૈ, દુઃખ હૈ, ઉસસે અપની ચીજ ભિન્ન હૈ, ઐસી ભિન્ન કરકે અપના અનુભવ કરના વોહી સંસારકા નાશ કરનેકા ઉપાય હૈ. દૂસરા કોઈ ઉપાય હૈ નહીં. આહાહાહા ! અત્યારે તો અમુક દેશ સેવા કરો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો, રોગીને દવા આપો મકાન ન હોય એને મકાન બકાન ઝુંપડા અપાવી દો, અરે ભગવાન કોણ કરે પ્રભુ? પરદ્રવ્યની ક્રિયા કોણ કરે ભાઈ, તને ખબર નથી. એક અંગુલી ચલે વો તેરેસે નહીં, એ પરમાણુકી વો ક્ષણકી પર્યાય ઉત્પન્ન હોનેસે હોતી હૈ, તેરેસે અંગુલી હલતી નહીં. તેરી સત્તામેં તુમ ગરબડ કરો, કે મેં કર સકતા હું ને રાગ ઐસા કર દુ, પણ પરકી સત્તામેં તેરી ગરબડી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com