________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
પૂર્વરંગ
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
(અનુષ્ટ્રમ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वंभावान्तरच्छिदे।।१।। મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! ૧ શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ; મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. ૨ નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર; લય લય પાર રહે ભવધાર,જય જય સમયસાર અવિકાર. ૩ શબ્દ, અર્થ ને જ્ઞાન-સમાયત્રય આગમ ગાયા, કાળ, મત, સિદ્ધાંત-ભેદત્રય નામ બતાવ્યા; તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ, અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે, આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન રહે. ૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com