SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૭ દ્રવ્ય, દ્રવ્યપણું કંઈ ઓછું (અધિક) થયું છે? (તો કહે છે ના.) આહાહા! ત્રણે કાળે તે રીતે ને એક ચીજપણે રહી છે. આહાહા ! એવી અંતર્દષ્ટિ થવી, ગમે તે પર્યાયમાં હો પણ આ દષ્ટિ થવી-એ તે છે એવી દષ્ટિ થવી-દષ્ટિ-એવડો ઈ છે. છે તેને તેવડો માનવો ઈ કાંઈ સાધારણ વાત નથી ભાઈ ! આહા... હા! મહા પુરુષાર્થ છે! ઈ ત્રણે કાળે ક્યાત એવો ને એવો છે!! આહા... હા! વાત કરશે ... Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy