SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧૦ પ્રવચનસાર પ્રવચનો ૪૪૦. હવે ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન કરે છે : णत्थि गुणो त्ति कोई पज्जाओ तीह वा विणा दव्वं । दव्वतं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।। ११०।। नास्ति गुण इति वा कश्चित् पर्याय इतीह वा विना द्रव्यम् । द्रव्यत्वं पुनर्भावस्तस्माद्रव्यं स्वयं सत्ता ।। ११०।। પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિષે દીસે દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦ ગાથા - ૧૧૦ અન્યવાર્થ-[ફુદ] આ વિશ્વમાં [ TM: તિ વા શ્ચિત ] ગુણ એવું કોઈ [પર્યાય: રૂતિ વા] કે પર્યાય એવું કોઈ, [દ્રવ્ય વિના ન બસ્તિ] દ્રવ્ય વિના (-દ્રવ્યથી જુદું) હોતું નથી; [દ્રવ્યત્વે પુન: ભાવ:] અને દ્રવ્યત્વ તે ભાવ છે ( અર્થાત અસ્તિત્વ તે ગુણ છે ) [ તસ્માત] તેથી [દ્રવ્ય સ્વયં સત્તા] દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે. ટીકા- ખરેખર દ્રવ્યથી પૃથભૂત (જૂદું ) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય; – જેમ સુવર્ણથી પૃથભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હોતા નથી તેમ. હવે, તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત “અસ્તિત્વ' નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો “ભાવ” નામથી કહેવાતો ગુણ જ હોવાથી, શું તે દ્રવ્યથી પૃથકપણે વર્તે છે? નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો. ૧૧). Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy