________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૮૯ ન થાય તે ન થાય. આહા.... હા. હા! થાય છે તે થાય એને તું ન થાય એમ કહે છે? આહા... હા!
(શું કહે છે ) જે જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે થાય છે. એને તું કહું કે આ કેમ? એ કેમ, કેમ પણ? એ છે તે થાય છે. એ સમયનો અવસર તે જ તે વસ્તુ થવાની ઉત્પાદ. આહા.... હા ! ઓલો દાખલો નહીં? સોનાનો નહીં દાખલો આપ્યો છે કે સોનાનો ઘડો હતો. જેને સોનું જોતું' તું એ ઘડો ભંગવે ને (સોનું મળે) રાગ થાય, અને જેને ઘડો જોતો' તો એ ઘડો ફૂટે એટલે વૈષ કરે અને જેને કટકા થાય કે ઘડો રહે પણ સોના ઉપર જ નજર છે તે રાગ –દ્વષ કરે નહીં. છે ને..? “ચિવિલાસ” માં (ઉદાહરણ છે.) કો” આમાં સમજાય છે કે નહીં છોકરાંવ? એ.... ઈ થોડું થોડું સમજાય ને થોડું થોડું પ્રફુલ્લભાઈના દીકરાનો દીકરો.... (છે.).
આહા.... હા. હા “સમજવાનું તો આ છે'. જેમને પાકો નિર્ણય થઈ જાય તે જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય.’ આહા...! થવાનું તે જ થાય ને એના કારણમાં સંહાર અને ધ્રુવ છે. એમાં કો” ક બીજો, બીજો કરે' શું? બીજો આવીને આમ કર્યું ને આમ કર્યું એ પણ છે ક્યાં? બીજે મને માર્યો નેબીજે મને આમ કર્યું! આહા.. હા! (આ સમજે તો ) કેટલી કલ્પનાઓ જૂઠી થઈ જાય છે! (શ્રોતા:) તો મારે છે કોણ? (ઉત્તર) ઈ મારે, કોણ ” મારે? આહા.... હા ! પેલા છોકરાઓ કહેતા કેઃ મહારાજ કહે છે કે કોઈ કોઈનું (કાંઈ ) કરી શકે નહીં. મારે ઓલાને પછી (કહેકે) મેં ક્યાં કર્યું છે! આહા... હા! અરે પ્રભુ! (આવું ઊંધું ક્યાં માર્યું ઈ આંગળીઓ આમ વળે છે એ ઉત્પાદ છે અને તે પહેલાની અવસ્થાનો વ્યય થઈને આમ થાય છે એ આંગળીઓમાં ઉત્પાદ થયો એ ધ્રુવપણાને આશ્રય વ્યતિરેક છે. અન્વયના આશ્રયે વ્યતિરેક છે. વ્યતિરેકો વિના અન્વય હોય નહીં. આહા.... હા... હા! કોને મારે ને કોને હાથ (અડે !) આહા... હા! આવી ચીજ છે! સો થઈ.
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com