SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ૩૭૩ થી ૩૮૨ जिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि । ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो।।३७३ ।। पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो । तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो।। ३७४।। असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं स ।। ३७५ ।। असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ म ति सो चेव । ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ।। ३७६ ।। સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તુ અમને જાણ ” , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીણી થાય છે તે તેનું અજ્ઞાન છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છે: રે! પુદ્ગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું' ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩. પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ ! રોષ તું કયમ કરે ? ૩૭૪. શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫. શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy