________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૪૮-૨૪૯ ]
[ ૫૯
એનું આયુષ્ય પૂરું થતાં મરશે, હું તો નિમિત્તમાત્ર છું. તેને જે મા૨વાનો વિકલ્પ આવ્યો છે તે અસ્થિરતાનો-ચારિત્રનો દોષ છે, પણ મિથ્યાત્વનો દોષ નથી. જ્યારે અજ્ઞાની તો એથી વિપરીત એમ માને છે કે-આ મારું કાર્ય છે, આ મેં કર્યુ છે, હું તે કરી શકું છું ને કર્યું છે. આવો વિપરીત અભિપ્રાય છે તેથી તે નિમિત્તકર્તા કહેવાય છે.
[પ્રવચન નં. ૩૧૩ (શેષ) ૩૧૪ * દિનાંક ૭–૨–૭૭ અને ૮-૨-૭૭ ]
ãછે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com