________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા ૨૪૮-૨૪૯
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्
आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ।। २४८ ।। आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं ।। २४९।।
आयु:क्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्।
आयुर्न हरसि त्वं कथं त्वया मरणं कृतं तेषाम् ।। २४८ ।।
आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्। आयुर्न हरन्ति तव कथं ते मरणं कृतं तैः ।। २४९ ।।
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે
છે આયુક્ષયથી મ૨ણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તું આયુ તો હતો નથી, તે મ૨ણ કયમ તેનું કર્યું?૨૪૮.
છે આયુક્ષયથી મ૨ણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તો મ૨ણ કયમ તારું કર્યું? ૨૪૯.
ગાથાર્થ:- (હૈ ભાઈ! ‘હું ૫૨ જીવોને મારું છું' એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે. ) [ નીવાનાં] જીવોનું [મરળ] મરણ [આયુ:ક્ષયેળ] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [બિનવરે: ] જિનવરોએ [પ્રજ્ઞપ્તસ્] કહ્યું છે; [ત્તું] તું [આયુ: ] ૫૨ જીવોનું આયુકર્મ તો [ત્ત દરસિ] હરતો નથી, [ત્વયા] તો તે [ તેષામ્ મળ] તેમનું મરણ [i ] કઈ રીતે [ત ] કર્યું ?
(હું ભાઈ! ‘૫૨ જીવો મને મારે છે' એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [નીવાનાં] જીવોનું [મરણં] મરણ [આયુ:ક્ષયે] આયુકર્મના ક્ષયથી થાય છે એમ બિનવરે: ] જિનવોએ [પ્રજ્ઞપ્તમ્] કહ્યું છે; ૫૨ જીવો [ તવ આયુ: ] તારું આયુકર્મ તો ન હરન્તિ] હરતા નથી, [ã: ] તો તેમણે [તે મરળ] તારું મરણ [i] કઈ રીતે [ pi ] કર્યું ?
ટીકા:- પ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના ) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં (અર્થાત્ પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com