________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
( પૃથ્વી )
निरर्गलं चरितुमिष्यते
सा
न
ज्ञानिनां
तथापि तदायतनमेव अकामकृतकर्म द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ।। १६६ ।
किल निरर्गला व्यापृतिः। तन्मतमकारणं ज्ञानिनां
તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્દભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ. માટે કથનને નવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે. ૧૬૫.
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ તથાપિ ] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ ) [ જ્ઞાનિનાં નિર્પત વરિતુમ્ ન વ્યતે] જ્ઞાનીઓને નિરર્ગલ (-મર્યાદારહિત, સ્વછંદપણે ) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [ સા નિર્વના વ્યાવૃત્તિ: બિન ત ્-આાયતનમ્ વ] કારણ કે તે નિરર્નલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [જ્ઞાનિનાં ગામ-નૃત-ર્મ તત્ ગાર્ળન્ મતક્] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય ) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [ ખાનાતિ 7 રોતિ] જાણે પણ છે અને ( કર્મને ) કરે પણ છે– [દ્વયં મુિ ન ત્તિ વિરુધ્યતે] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી ? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે. )
ભાવાર્થ:- પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણનૈનિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વછંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
“ જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com