SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવરપ્રણીત શ્રી નિયમસા૨: ગાથા ૫૦ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ શુદ્ધભાવ અધિકાર ] पुव्वत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं। सगदव्वमुवादेयं अंतरतचं हवे अप्पा।।५०।। पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः। स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा।। ५०।। हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्।। ये केचिद विभावगणपर्यायास्ते पर्वं व्यवहारनयादेशादपादेयत्वेनोक्ताः शद्धनिश्चयनयबलेन हेया भवन्ति। कतः? परस्वभावत्वात. अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खल सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार રુતિ ગુજરાતી અનુવાદ: પૂર્વોક્ત ભાવો પરદરવા પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદય, અંત:તત્ત્વરૂપ નિજદ્રવ્ય છે. ૫) અન્વયાર્થ: [ પૂર્વોવત્તસમાવા: ] પૂર્વોક્ત સર્વ ભાવો [ પરત્વમાવા: ] પરસ્વભાવો છે, [ પરદ્રવ્ય ] પ૨દ્રવ્ય છે, [ તિ] તેથી [ દેયા: ] હેય છે; [ સન્તસ્તત્ત્વ ] અંત:તત્ત્વ [ સ્વદ્રવ્યમ્ ] એવું સ્વદ્રવ્ય- [ માત્મા ] આત્મા[ કપાવેયન્] ઉપાદેય [ ભવેત્ ] છે. ટીકા: આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવગુણપર્યાયો છે તે પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી ? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન-સહજદર્શનસહુજચારિત્ર-સહુજપરવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃ તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણસમયસાર છે. | NOT Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy