SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates “મુનિરાજ કહે છે કે અમે એ સંસારજનિત ભાવોમાં નથી. સ્ત્રી-પુત્ર-પૈસોધંધો છોડયો માટે સંસાર છોડયો છે એમ નથી. પર્યાયમાં જે સંસારજનિત સુખ-દુ:ખાદિ થાય તેનાથી દૂર વર્તે તેણે સંસાર છોડયો છે. જે ચીજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મૌજૂદ છે; જેનું અસ્તિત્વ પર્યાયમાં નથી અને ધ્રુવમાં જેનું અસ્તિત્વ છે; તેમાં જે નિષ્ઠ (શ્રદ્ધાવાન ) નથી તે આત્માથી ભ્રષ્ટ હોવાથી બહિરાત્મા છે.” -શ્રી “પરમાગમસાર ' | ૫૪૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy