SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ છે, આવા આત્મસ્વભાવને હું જીવ, શરીરની મલિનતા જોઈને, ભ્રાંતિથી મલિન ન માન. જેમ નિર્મળતારે રસ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ; તે જિનવરે રે ધર્મ પ્રકાશિયો પ્રબળ કષાય અભાવ.” શ્રીમદ્દ યશોવિજયજી આ શરીર શુદ્ધબુદ્ધ એ જ્ઞાયક પરમાત્મ પદાર્થથી ભિન્ન છે, મલિન છે, વિનાશી છે અને આત્મા સ્વાભાવિકપણે નિર્મળ, પવિત્ર તથા અવિનાશી છે. પરસંયોગે અશુદ્ધ દેખાય છે પણ નિશ્ચયનયની દૃષ્ટિમાં આત્મા પવિત્ર છે અને મલિનતા પર-પદાર્થની છે. ૧૭૭ ઉપર કહેલી ભેદવિજ્ઞાનની ભાવનાને રક્તપીતાદિ વસ્ત્રના દષ્ટાંતથી ચાર દોહરાઓમાં કહે છે– रत्तें वत्थे जेम बुहु देहु ण मण्णइ रत्तु। देहिं रत्तिं णाणि तहँ अप्पु ण मण्णइ रत्तु।।१७८ ।। रक्तेन वस्त्रेण यथा बुधः देहं न मन्यते रक्तम्। देहेन रक्तेन ज्ञानी तथा आत्मानं न मन्यते रक्तम्।। १७८ ।। રક્ત વસ્ત્રથી જેમ બુધ તન નહિ માને રક્ત; ત્યમ તન ૨ક્તથી જ્ઞાની ના આત્મા માને ૨ક્ત. ૧૭૮ जिण्णिं वत्थिं जेम बुहु देहु ण मण्णइ जिण्णु। देहिं जिण्णिं णाणि तहँ अप्पु ण मण्णइ जिण्णु।। १७९ ।। जीर्णेन वस्त्रेण यथा बुधः देहं न मन्यते जीर्णम्। देहेन जीर्णेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम्।। १७९ ।। જીર્ણ વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને જીર્ણ; ત્યમ તન જીર્ણથી જ્ઞાની ના, આત્મા માને જીર્ણ. ૧૭૯ वत्थु पणट्ठइ जेम बुहु देहु ण मण्णइ णठु। णढे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णठु।। १८०।। वस्त्रे प्रणष्टे यथा बुधः देहं न मन्यते नष्टम्। नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम्।। १८० ।। વસ્ત્ર-નાશથી જેમ બુધ તન નહિ માને નષ્ટ; ત્યમ તનનાશે જ્ઞાની ના, આત્મા માને નષ્ટ. ૧૮૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy