________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७०
સમયસાર નાટક ભેદવિજ્ઞાની જીવ લોકોને કર્મનો કર્તા દેખાય છે પણ તે વાસ્તવમાં અકર્તા છે.
(सपैया भेऽत्रीसा) जैसो जो दरव ताके तैसो गुन परजाय,
ताहीसौं मिलत पै मिलै न काहु आनसौं। जीव वस्तु चेतन करम जड़ जातिभेद,
अमिल मिलाप ज्यौं नितंब जुरै कानसौं।। ऐसौ सुविवेक जाकै हिरदै प्रगट भयौ,
ताकौ भ्रम गयौ ज्यौं तिमिर भागै भानसौं। सोई जीव करमकौ करता सौ दीसै पै,
अकरता कह्यौ है सुद्धताके परमानसौं ।।५।। शार्थ:- मानसौं (अन्यसे.)=ीमोथी. अमित मित॥५= मिन्नतो. नितंब मोती. सुविधसभ्यन. मान(मानु)=सूर्य. सोते.
અર્થ - જે દ્રવ્ય જેવું છે તેવા જ તેના ગુણ-પર્યાય હોય છે અને તે તેની સાથે જ મળે છે, બીજા કોઈ સાથે મળતા નથી. ચૈતન્ય જીવ અને જડ કર્મમાં જાતિભેદ છે, તેથી મોતી અને કાનની જેમ તેમનામાં ભિન્નતા છે, આવું સમ્યજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મિથ્યાત્વ, સૂર્યના ઉદયમાં અંધકારની જેમ દૂર થઈ જાય છે. તે લોકોને કર્મનો કર્તા દેખાય છે પરંતુ રાગ-દ્વેષ આદિ રહિત શુદ્ધ હોવાથી તેને આગમમાં અકર્તા કહ્યો છે. ૫.
જીવ અને પુદ્ગલના જુદા જુદા સ્વભાવ ( છંદ છપ્પા) जीव ग्यानगुन सहित, आपगुन-परगुन-ज्ञायक। आपा परगुन लखै, नांहि पुग्गल इहि लायक।
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नेवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com