________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
સમયસાર નાટક
સંન્યાસી અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેમણે સ્વાભાવિક યોગો ધારણ કર્યો છે તોપણ જે યોગોથી વિરક્ત છે, જેમને માત્ર પંચાસી* પ્રકૃતિઓ બળી ગયેલી સીંદરીની રાખની પેઠે લાગેલી છે; એવા તીર્થંકરદેવ દેહરૂપ દેવાલયમાં સ્પષ્ટ ચૈતન્યમૂર્તિ શોભાયમાન થાય છે, તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ર૯. નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ શરીર અને જિનવરનો ભેદ (કવિત) तन चेतन विवहार एकसे,
निहचै भिन्न भिन्न हैं दोइ। तनकी थुति विवहार जीवथुति,
नियतदृष्टि मिथ्या थुति सोइ।।
* ૧- અશાતા વેદનીય ર–દેવગતિ. પાંચ શરીર-૩–ઔદારિક ૪-વૈક્રિયક પ-આહારક ૬-તૈજસ ૭કાર્માણ. પાંચ બંધન-૮-ઔદારિક વૈક્રિયક ૧૦-આહારક ૧૧-તૈજસ ૧૨-કાર્માણ. પાંચ સંઘાત-૧૩
ઔદારિક ૧૪-વૈક્રિયક ૧૫-આહારક ૧૬–તૈજસ ૧૭-કાર્માણ. છ સંસ્થાન-૧૮-સમચતુરગ્ન સંસ્થાન ૧૯-ન્યગ્રોધપરિમંડલ ૨૦-સ્વાતિક ૨૧-બાવન ૨૨-કુક્લક ૨૩-કુંડક. ત્રણ અંગોપાંગ-૨૪ ઔદારિક ૨૫-વૈક્રિયક ૨૬-આહારક. છ સહુનન-૨૭-વર્ષભનારાચ ૨૮-વજનારા ૨૯-નારા ૩૦અર્ધનારીચ ૩૧-કીલક ૩ર-સ્ફાટિક. પાંચ વર્ણ-૩૩-કાળો ૩૪-લીલો ૩૫-પીળો ૩૬–સફેદ ૩૭લાલ. બે ગંધ-૩૮–સુગંધ ૩૯-દુર્ગધ. પાંચ રસ. ૪૦-તીખો ૪૧-ખાટો ૪ર-કડવો ૪૩-મીઠો ૪૪કષાયલો. આઠ સ્પર્શ ૪પ-કોમળ ૪૬-કઠોર ૪૭–ઠંડો ૪૮-ગરમ ૪૯-હલકો ૫૦-ભારે પ૧-સ્નિગ્ધ પર -રુક્ષ પડ–દેવગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૫૪-અગુરુલઘુ ૫૫-ઉપઘાત પ૬-પરઘાત પ૭-ઉચ્છવાસ ૫૮પ્રશસ્ત વિહાયોગતિ ૫૯-અપ્રશસ્ત વિહાયોગતિ ૬૦–અપર્યાપ્તક ૬૧-પ્રત્યેક શરીર ૬ર-સ્થિર ૬૩– અસ્થિર ૬૪-શુભ ૬૫-અશુભ ૬૬-દુર્ભગ ૬૭–સુસ્વર ૬૮-દુસ્વર ૬૯-અનાદેય ૭૦-અય ૭૧-નિર્માણ ૭ર-નીચ ગોત્ર ૭૩-શાતા વેદનીય ૭૪-મનુષ્ય ગતિ ૭૫-મનુષ્યાય ૭૬-પંચેન્દ્રિય જાતિ ૭૭-મનુષ્યગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૭૮-ત્રસ ૭૯–બાદર ૮૦-પર્યાપક ૮૧-સુભગ ૮૨-આદય ૮૩યશ-કીર્તિ ૮૪-તીર્થકર ૮૫-ઉચ્ચ ગોત્ર. एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चया
त्रुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्वतः। स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्येव सैवं भवे
न्नातस्तीर्थंकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः ।। २७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com