________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
૩૯
દ્રવ્ય અને ગુણ-પર્યાયોની ભેદ-વિવક્ષા.(કવિ) दरसन-ग्यान-चरन त्रिगुनातम ,
समलरूप कह्येि विवहार। निहचै-दृष्टि एकरस चेतन,
भेदरहित अविचल अविकार। सम्यकदसा प्रमान उभै नय,
निर्मल समल एक ही बार। यौं समकाल जीवकी परिनति,
कहैं जिनेंद गहै गनधार।।१७।। શબ્દાર્થ:- સમલ=અહીં સમલ શબ્દથી અસત્યાર્થ, અભૂતાર્થનું પ્રયોજન છે. નિર્મલ=આ શબ્દથી અહીં સત્યાર્થ, ભૂતાર્થનું પ્રયોજન છે. ઉભૈ નય=બન્ને નય (નિશ્ચયનય અને વ્યવહારનય). ગનધાર=ગણધર (સમવસરણના પ્રધાન આચાર્ય).
અર્થ - વ્યવહારનયથી આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ ત્રણ ગુણરૂપ છે; આ વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષાએ અભૂતાર્થ છે, નિશ્ચયનયથી આત્મા એક ચૈતન્યસિસંપન્ન, અભેદ, નિત્ય અને નિર્વિકાર છે. આ બન્ને નિશ્ચય અને વ્યવહારનય સમ્યગ્દષ્ટિને એક જ કાળમાં પ્રમાણ છે; એવી એક જ સમયમાં જીવની નિર્મળ અને સમળ પરિણતિ જિનરાજે કહી છે અને ગણધર સ્વામીએ ધારણ કરી છે. ૧૭.
વ્યવહારનયથી જીવનું સ્વરૂપ (દોહરો) एकरूप आतम दरव, ग्यान चरन हग तीन। भेदभाव परिनामसौं, विवहारै सु मलीन।।१८।।
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम। मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।।१६।। दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वादव्यवहारेण मेचकः।।१७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com