________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ઉત્થાનિકા
અર્થ:- વીતરાગભાવમાં લીન થવું, ઊર્ધ્વગમન, જ્ઞાયકસ્વભાવ, સહજ સુખનો સંભોગ, સુખદુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું –એ બધા જીવના પોતાના ગુણ છે.
૨૬.
અજીવનું વર્ણન (દોહરા )
तनता मनता वचनता, जड़ता जड़सम्मेल । લઘુતા ગુરુતા ગમનતા, યે અનીવળે ઘેલા ૨૭।।
શબ્દાર્થ:- સમ્મેલ=બંધ. લઘુતા= હલકાપણું. ગુરુતા=ભારેપણું. ગમનતા ગતિ કરવી તે.
પુણ્યનું વર્ણન (દોહરા )
जो विशुद्धभावनि बंधै, अरु ऊरधमुख होइ।
जो सुखदायक जगतमैं, पुन्य पदारथ सोइ ।। २८ ।।
અર્થ:- તન, મન, વચન, અચેતનપણું, એકબીજાની સાથે મળવું, હલકા અને ભારેપણું તથા ગતિ કરવી-એ બધી પુદ્દગલ નામના અજીવ દ્રવ્યની પરિણતિ છે.
૨૭.
૧૭
संकलेश भावनि बँधै, सहज अधोमुख होइ ।
दुखदायक संसारमै पाप पदारथ सोइ ।। २९ ।।
અર્થ:- જે શુભભાવોથી બંધાય છે, સ્વર્ગાદિની સન્મુખ થાય છે અને લૌકિક સુખ આપનાર છે તે પુણ્ય પદાર્થ છે. ૨૮.
પાપનું વર્ણન (દોહરા )
9
=
जोई करमउदोत धरि, होइ क्रिया रसरत्त । મળ, સોર્ફ આવતત્તારૂ૦।।
થૈ નૂતન
અર્થ:- જે અશુભ ભાવોથી બંધાય છે અને પોતાની મેળે નીચ ગતિમાં પડે
છે તથા સંસારમાં દુઃખ આપનાર છે, તે પાપ પદાર્થ છે. ૨૯.
આસ્રવનું વર્ણન (દોહરા )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com