SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ (ચોપાઈ ) भयौ ग्रंथ संपूरन भाखा। __ वरनी गुनथानककी साखा।। वरनन और कहांलौं कहियै। जथा सकति कहि चुप है रहियै।।१।। અર્થ:- ભાષાનો સમયસાર ગ્રંથ સમાસ થયો અને ગુણસ્થાન અધિકારનું વર્ણન કર્યું. એનું વિશેષ કેટલું વર્ણન કરીએ? શક્તિ અનુસાર કહીને ચુપ થઈ જવું ઉચિત છે. ૧. (ચોપાઈ) लहिये ओर न ग्रंथ उदधिका। ज्यौं ज्यौं कहियै त्यौं त्यौं अधिका।। तातें नाटक अगम अपारा। अलप कवीसुरकी मतिधारा।।२।। અર્થ - ગ્રંથરૂપ સમુદ્રનો પાર પામી શકાતો નથી, જેમ જેમ કથન કરતા જઈએ તેમ તેમ વધતો જ જાય છે, કારણ કે નાટક અપરંપાર છે અને કવિની બુદ્ધિ તુચ્છ છે. ૨. વિશેષ:- અહીં ગ્રંથને સમુદ્રની ઉપમા આપી છે અને કવિની બુદ્ધિને નાની નદીની ઉપમા છે. (દોહરા) समयसार नाटक अकथ , कविकी मति लघु होइ। तातें कहत बनारसी, पूरन कथै न कोइ।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy