SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪ સમયસાર નાટક શબ્દાર્થ:- સમતા= સામાયિક કરવી. વંદન= ચોવીસ તીર્થકરો અથવા ગુરુ આદિને વંદન કરવા. પડિકૌના (પ્રતિક્રમણ ) = લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવું સક્ઝાવ = સ્વાધ્યાય. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ખગ્રાસન થઈને ધ્યાન કરવું. પડાવસિક = છ આવશ્યક. અર્થ:- સામાયિક, વંદન, સ્તવન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ આ સાધુના છે આવશ્યક કર્મ છે. ૮૩. સ્થવિરકલ્પી અને જિનવિકલ્પી સાધુઓનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) थविरकलपि जिनकलपी दुविधि मुनि, दोऊ वनवासी दोऊ नगन रहतु है। दोऊ अठाईस मूलगुनके धरैया दोऊ , सरव त्यागी है विरागता गहतु हैं।। थविरकलपि ते जिनकै शिष्य साखा होइ, बैठिकै सभामै धर्मदेसना कहतु हैं। एकाकी सहज जिनकलपि तपस्वी घोर , કવરી મરોર પરીસદ સદતુ દૈા ૮૪ ના અર્થ - વિકલ્પી અને જિનકલ્પી એવા બે પ્રકારના જૈન સાધુ હોય છે. બન્ને વનવાસી છે, બન્ને નગ્ન રહે છે, બન્ને અઠ્ઠાવીસ મૂળગુણના ધારક હોય છે, બન્ને સર્વપરિગ્રહના ત્યાગી-વૈરાગી હોય છે. પરંતુ સ્થવિરકલ્પી સાધુ શિષ્યસમુદાયની સાથે રહે છે તથા સભામાં બેસીને ધર્મોપદેશ આપે છે અને સાંભળે છે, પણ જિનકલ્પી સાધુ શિષ્ય છોડીને નિર્ભય એકલા વિચારે છે અને મહાતપશ્ચરણ કરે છે તથા કર્મના ઉદયથી આવેલા બાવીસ પરિષહો સહે છે. ૮૪. વેદનીય કર્મજનિત અગિયાર પરિષહ (સવૈયા એકત્રીસા) ग्रीषममै धुपथित सीतमैं अकंपचित, भूखै धरै धीर प्यासै नीर न चहतु हैं। डंस मसकादिसौं न डरै भूमि सैन करें, बध बंध विथामै अडौल है रहतु हैं।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy