________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૩૮૧
વેદક સમ્યક્ત્વના ચાર ભેદ (દોહરા )
जहां च्यारी परकिति खिपहिं, द्वै उपसम इक वेद । જીય-૩પસમ વેવળ વસા, તાસુ પ્રથમ યજ્ઞ મેવ ।। ૪૪ ।। पंच खिपैं इक उपसमै, इक वेदै जिहि ठौर । સો છય-૩પસમ વેવળી, વસા વ્રુત્તિય યજ્ઞ સૌર્ ।। ૪૬।। छै षट वेदै एक जौ, छायक वेदक सोइ ।
षट उपसम इक प्रकृति विद, उपसम वेदक होइ ।। ४७ ।।
અર્થ:- (૧) જ્યાં ચાર પ્રકૃતિઓનો ક્ષય બેનો ઉપશમ અને એકનો ઉદય છે તે પ્રથમ ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૨) જ્યાં પાંચ પ્રકૃતિઓનો ક્ષય “એકનો ઉપશમ અને એકનો ઉદય છે તે બીજાં ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૩) જ્યાં છ પ્રકૃતિઓનો ક્ષય અને એકનો ઉદય છે તે ક્ષાયિકવેદક સમ્યક્ત્વ છે, (૪) જ્યાં છ પ્રકૃતિઓનો ઉપશમ અને એકનો ઉદય છે તે ઉપશમવેદક સમ્યક્ત્વ છે. ૪૫. ૪૬.
૪૭.
અહીં ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ન કહેવાનું કા૨ણ (દોહરા )
उपसम छायककी दसा, पूरव षट पदमांहि ।
कही प्रगट अब पुनरुकति, कारन वरनी नांहि ।। ४८ ।। શબ્દાર્થ:- પુનરુકતિ (પુનરુક્તિ ) વારંવાર કહેવું.
=
અર્થ:- ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ પહેલાં ૪૨મા છપ્પા છંદમાં કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના કારણે અહીં લખ્યું નથી. ૪૮.
નવ પ્રકા૨ના સમ્યક્ત્વોનું વિવ૨ણ (દોહરા)
छय-उपसम वेदक खिपक, उपसम समकित च्यारि ।
तीन च्यारि इक इक मिलत, सब नव भेद विचारि ।। ४९ ।।
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. મહામિથ્યાત્વ અને મિશ્ર. ૩. સમ્યક્ પ્રકૃતિ.
૪. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ. ૫. મિશ્ર. ૬. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર. ૭. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com