________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
बीजी महा-मानरसभीजी मायामयी तीजी, चौथी महालोभ दसा परिग्रह पोहनी । पाँचईं मिथ्यातमति छठ्ठी मिश्रपरनति,
सातईं समै प्रकृति समकित मोहनी । एई षट विगवनितासी एक कुतियासी,
શબ્દાર્થ:- ચારિત્રમોહ
सातौं मोहप्रकृति कहावैं सत्ता रोहनी ।। ४१ ।। જે આત્માના ચારિત્ર ગુણોનો ઘાત કરે. અનંતાનુબંધી જે આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને ઘાતુ-અનંત સંસારના કારણભૂત મિથ્યાત્વની સાથે જેમનો બંધ થાય છે. કોહની ક્રોધ. પોઠની પુષ્ટ કરનારી. વિગવનિતા વાઘણ. કુતિયા કૂતરી અથવા કર્કશા સ્ત્રી. રોહની ઢાંકનારી.
=
=
=
૩૦૯
=
અર્થ:- સમ્યક્ત્વની ઘાતક ચારિત્રમોહનીયની ચા, અને દર્શનમોહનીયની ત્રણ એવી સાત પ્રકૃતિઓ છે. તેમાંથી પહેલી અનંતાનુબંધી ક્રોધ, બીજી અભિમાનના રંગમાં રંગાયેલી અનંતાનુબંધી માન, ત્રીજી અનંતાનુબંધી માયા, ચોથી પરિગ્રહને પુષ્ટ કરનારી અનંતાનુબંધી લોભ, પાંચમી મિથ્યાત્વ, છઠ્ઠી મિશ્રમિથ્યાત્વ અને સાતમી સમ્યક્ત્વમોહનીય છે. આમાંથી છ પ્રકૃતિઓ વાઘણ સમાન સમ્યક્ત્વની પાછળ પડીને ભક્ષણ કરનારી છે અને સાતમી કૂતરી અથવા કર્કશા સ્ત્રી સમાન સમ્યક્ત્વને સકંપ અથવા મલિન કરનાર છે. આ રીતે આ સાતેય પ્રકૃતિઓ સમ્યક્ત્વના સદ્દભાવ રોકે છે. ૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
સમ્યક્ત્વોના નામ ( છપ્પા )
सात प्रकृति उपसमहि, जासु सो उपसम मंडित । सात प्रकृति छय करन-हार छायिकी अखंडित ।। सातमांहि कछु खपैं, कछुक उपसम करि रक्खै । सो छय उपसमवंत, मिश्र समकित रस रक्खै ।। षट प्रकृति उपसमै वा खपैं, अथवा छय उपसम करै । सातईं प्रकृति जाके उदय, सो वेदक समकित धरै ।। ४२ ।।