________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વ. કવિવર પં. બનારસીદાસજી વિરચિત ચૌદ ગુણસ્થાનાધિકાર
(૧૩).
મંગળાચરણ (દોહરા) जिन-प्रतिमा जिन-सारखी, नमै बनारसि ताहि।
जाकी भक्ति प्रभावसौं, कीनौ ग्रन्थ निवाहि।।१।। શબ્દાર્થ- સારખી = જેવી. નિવાહિ = નિર્વાહ.
અર્થ - જેની ભક્તિના પ્રસાદથી આ ગ્રંથ નિર્વિજ્ઞ સમાપ્ત થયો એવી જિનરાજ-સમાન જિન-પ્રતિમાને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧.
જિન-પ્રતિબિંબનું માહાભ્ય (સવૈયા એકત્રીસા) जाके मुख दरससौं भगतके नैननिकौं,
थिरताकी बानी बढ़े चंचलता विनसी। मुद्रा देखि केवलीकी मुद्रा याद आवै जहां,
जाके आगै इंद्रकी विभूति दीसै तिनसी।। जाकौ जस जपत प्रकास जगै हिरदेमैं ,
सोइ सुद्धमति होइ हुती जु मलिनसी। कहत बनारसी सुमहिमा प्रगट जाकी,
सोहै जिनकी छबि सुविद्यमान जिनसी।।२।। શબ્દાર્થ:- બાનિ = આદત. વિનસી = નષ્ટ થઈ. વિભૂતિ = સમ્પત્તિ. તિનસી (તૃણસી) = તણખલા સમાન. મલિનસી (મલીનસી) = મેલા જેવી. જિનસી = જિનદેવ જેવી.
અર્થ:- જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના નેત્રોની ચંચળતા નષ્ટ
૧. “કુમતિ મલિનસી ' એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com