SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ર Version 001: remember to check http://www.Atma Dharma.com for updates अमल अबाधित अलख गुन गावना है, पावना परम सुद्ध भावना है भविकी ।। मिथ्यात तिमिर अपहारा वर्धमान धारा, સમયસાર નાટક जैसी उभै जामलौं किरण दीपैं रविकी । ऐसी है अमृतचन्द्र कला त्रिधारूप धरै, अनुभौ दसा गरंथ टीका बुद्धि कविकी ।। ५२ ।। = = આત્મા. પાવના શબ્દાર્થ:- કામવિ કામધેનુ. અલખ પવિત્ર. અપહારા = નાશ કરનારી. વર્ધમાન ઉન્નતિરૂપ. ઉભૈ જામ = બે પહોર. ત્રિધારૂપ = ત્રણ પ્રકારની. = = અર્થ:- અમૃતચંદ્રસ્વામીની ચંદ્રકળા અનુભવની, ટીકાની અને કવિતાની–એમ ત્રણ રૂપે છે તે સદાકાળ અક્ષર અર્થ અર્થાત્ મોક્ષપદાર્થથી ભરપૂર છે, સેવા કરવાથી કામધેનુ સમાન મહાસુખદાયક છે, એમાં નિર્મળ અને શુદ્ધ પરમાત્માના ગુણસમૂહનું વર્ણન છે, ૫૨મ પવિત્ર છે, નિર્મળ છે અને ભવ્યજીવોને ચિંતવન કરવા યોગ્ય છે, મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરનાર છે, બપોરના સૂર્ય સમાન ઉન્નતિશીલ છે. ૫૨. (દોહરા ) नाम साध्य साधक कह्यौ, द्वार द्वादसम ठीक । समयसार नाटक सकल, पूरन भयौ सटीक ।। ५३ ।। અર્થ:- સાધ્ય-સાધક નામના બારમા અધિકારનું વર્ણન કર્યું અને શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારજી સમાપ્ત થયું. ૫૩. ગ્રંથના અંતમાં ગ્રંથકા૨ની આલોચના (દોહરા ) अब कवि निज पूरब दसा, कहैं आपसौं आप। सहज हरख मनमै धरै, करै न पश्चाताप।।५४।। અર્થ:- સ્વરૂપનું જ્ઞાન થવાથી પ્રસન્નતા પ્રગટ થઈ છે અને સંતાપનો અભાવ થયો છે તેથી હવે કાવ્યકર્તા પોતે જ પોતાની પૂર્વદશાની આલોચના કરે છે. ૫૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy