SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ નૈ ભંગ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates (દોહરા ) निजरूपा आतम सकति, पररूपा पर वस्त। जिन लखि लीनौं पेंच यह, तिन लखि लियौ समस्त ।। ४७।। અર્થ:- સ્વજ્ઞેય આત્મા છે અને પરશેય આત્મા સિવાયના જગતના સર્વ પદાર્થો છે, જેણે આ સ્વજ્ઞેય અને ૫૨શેયની ગૂંચવણ (કોયડો) સમજી લીધી છે તેણે બધું જ જાણી લીધું છે એમ સમજો. ૪૭. સ્યાદ્વાદમાં જીવનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) करम अवस्थामै असुद्धसौ विलोकियत, करम कलंकसौं रहित सुद्ध अंग है । उभै नै प्रवांन समकाल सुद्धासुद्ध रूप, ऐसौ परजाइ धारी जीव नाना रंग है । एक ही समैमैं त्रिधारूप पै तथापि याकी, अखंडित चेतना सकति सरवंग है। यहै स्यादवाद याकौ भेद स्यादवादी जानै, मूरख न माने जाकौ हियौ हगभंग है ।। ४८ ।। શબ્દાર્થ:- અવસ્થા = દશા. વિલોકિયત = દેખાય છે. ઉભૈ ( ઉભય ) શરીર સહિત, સંસારી. રંગ ધર્મ. ત્રિધા = બે. ત્રણ. દગ નય. ૫૨જાઈ ધારી આંધળો. = = = – સમયસાર નાટક क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः અર્થ:- જો જીવની કર્મસહિત અવસ્થા ઉપર દષ્ટિ દેવામાં આવે તો તે વ્યવહારનયથી અશુદ્ધ દેખાય છે, જો નિશ્ચયનયથી કર્મમળ રહિત અવસ્થાનો વિચાર કરવામાં આવે તો તે નિર્દોષ છે, અને જો એ બન્ને નયોનો એકસાથે વિચાર કરવામાં આવે તો શુદ્ધાશુદ્ધરૂપ જણાય છે, –આ રીતે સંસારી જીવની વિચિત્ર ગતિ परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥ ९ ॥ = Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy