________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વારા
૩ર૩
સ્વચ્છ જ બી રહે છે, તેમાં કાંઈ પણ વિકાર થતો નથી. ૧૬.
પંચમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ अज्ञ कहै ज्ञेयाकार ग्यान परिनाम,
जौलौं विद्यमान तौलौं ग्यान परगट है। ज्ञेयके विनास होत ग्यानको विनास होइ,
ऐसी वाकै हिरदै मिथ्यातकी अलट है।। तासौं समकितवं कहै अनुभौ कहानि,
पर्जय प्रवांन ग्यान नानाकार नट है। निरविकलप अविनस्वर दरबरूप,
ग्यान ज्ञेय वस्तुसौं अव्यापक अघट है।।१७।। શબ્દાર્થ- અજ્ઞ = અજ્ઞાની. વિધમાન = મૌજૂદ. કહાનિ = કથા. પર્જય પ્રવાન = પર્યાય જેવડું. નાનાકાર = અનેક આકૃતિ. અવ્યાપક = એકમેક નહિ થનાર. અઘટ = ઘટતી નથી અર્થાત્ બેસતી નથી.
અર્થ- કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનનું પરિણમન શયના આકારે થાય છે, જ્યાં સુધી જ્ઞય વિદ્યમાન રહે છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ રહે છે અને જ્ઞયનો વિનાશ થતાં જ જ્ઞાન નષ્ટ થઈ જાય છે, આ રીતે તેના હૃદયમાં મિથ્યાત્વનો દુરાગ્રહું છે. તેથી ભેદવિજ્ઞાની અનુભવની વાત કહે છે કે જેવી રીતે એક નટ અનેક સ્વાંગ બનાવે છે, તેવી જ રીતે એક જ જ્ઞાન પર્યાયો-અનુસાર અનેકરૂપ ધારણ કરે છે. વાસ્તવમાં જ્ઞાન નિર્વિકલ્પ અને નિત્ય પદાર્થ છે, તે જ્ઞયમાં પ્રવેશ નથી કરતું, તેથી જ્ઞાન અને શયની એકતા ઘટતી નથી. ૧૭.
प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः
स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति। स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता
स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन जीवति।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com