________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૯૫. શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર ( સવૈયા એકત્રીસા) * निरभै निराकुल निगम वेद निरभेद,
जाके परगासमै जगत माइयतु है। रूप रस गंध फास पुदगलकौ विलास,
तासौं उदवास जाकौ जस गाइयतु है। विग्रहसौं विरत परिग्रहसौं न्यारौ सदा,
जामैं जोग निग्रह चिहन पाइयतु है। सो है ग्यान परवान चेतन निधान ताहि,
___ अविनासी ईस जानि सीस नाईयतु है।। १०७।। शार्थ:- नि२।८ = क्षोमरहित. नियम = उत्कृष्ट. नि२ (निर्भय) = भय रहित. ५२२॥स = प्रश. माध्यतु है = समाय छे. उपास = २हित. विग्रह = शरी२. निग्रह = निराj. यिन = लक्षu.
અર્થ - આત્મા નિર્ભય, આનંદમય, સર્વોત્કૃષ્ટ, જ્ઞાનરૂપ અને ભેદરહિત છે. તેના જ્ઞાનરૂપ પ્રકાશમાં ત્રણલોકનો સમાવેશ થાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ પુદ્ગલના ગુણ છે, એનાથી તેનો મહિમા જાદો કહેવામાં આવ્યો છે. તેનું લક્ષણ શરીરથી ભિન્ન, પરિગ્રહ રહિત, મન-વચન-કાયાના યોગોથી નિરાળું છે, તે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડ છે, તેને અવિનાશી ઇશ્વર માનીને મસ્તક નમાવું છું. ૧૦૭.
શુદ્ધ આત્મદ્રવ્ય અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) जैसौ निरभेदरूप निहचै अतीत हुतौ,
तैसौ निरभेद अब भेद कौन कहेगौ।
* इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्।
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्विवेचितं ज्ञानमिहावतिष्ठते।। ४१।। अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत पथग्वस्तता
मादानोज्झनशून्यमैतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति।। ४२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com