SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્મ ક૨વું અને ફળ ભોગવવું એ જીવનું નિજસ્વરૂપ નથી. (દોહરા ) करम करै फल भोगवै, जीव अग्यानी कोइ । यह कथनी विवहारकी, वस्तु स्वरूप न होइ ।। ५२ ।। શબ્દાર્થ:- કથની ચર્ચા. વસ્તુ पार्थ. અર્થ:- અજ્ઞાની જીવ કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે, આ કથન વ્યવહારનયનું છે, પદાર્થનું નિજસ્વરૂપ નથી. ૫૨. જ્ઞાન અને શેયની ભિન્નતા (કવિત્ત ) ज्ञेयाकार ग्यानकी परिणति, पै वह ग्यान ज्ञेय नहि होइ । ज्ञेय रूप षट दरब भिन्न पद, ग्यानरूप आतम पद सोइ ।। = = સમયસાર નાટક जानै भेदभाउ सु विचच्छन, गुन लच्छन सम्यद्रिग जोइ । मूरख कहै ग्यानमय आकृति, प्रगट कलंक लखै नहि कोइ ।। ५३ ।। शब्दार्थः- ज्ञान = જાણવું. શૈય જાણવા યોગ્ય પદાર્થ. અર્થ:- જ્ઞાનની પરિણતિ જ્ઞેયના આકારે થયા કરે છે, પણ જ્ઞાન સૈયરૂપ થઈ જતું નથી, છયે દ્રવ્ય જ્ઞેય છે અને તે આત્માના નિજસ્વભાવ-જ્ઞાનથી ભિન્ન છે, જે શેય-જ્ઞાયકનો ભેદભાવ ગુણ-લક્ષણથી જાણે છે તે ભેદવિજ્ઞાની સમ્યગ્દષ્ટિ = यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम्। व्यावहारिकदृशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ।। २१ ।। शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्वाच्च्यवन्ते जनाः।। २२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy