________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૫૭ સદૈવ રહેતો નથી. પ્રથમ સમયે જે જીવ છે તે બીજા સમયે રહેતો નથી. ૨૯. તેથી મારા વિચાર પ્રમાણે જે કર્મ કરે છે તે કોઈ હાલતમાં પણ ભોક્તા થઈ શકતો નથી, ભોગવનાર બીજો જ હોય છે. ૩૦. બૌદ્ધમતવાળાઓનો એકાંત વિચાર દૂર કરવા માટે દષ્ટાંત દ્વારા સમજાવે છે. (દોહરા)
यह एकंत मिथ्यात पख, दूर करनकै काज। चिद्विलास अविचल कथा, भाषै श्री जिनराज।।३१।। बालापन काहू पुरुष, देख्यौ पुर एक कोइ। तरुन भए फिरिकै लख्यौ, कहै नगर यह सोइ।।३२।। जो दुहु पनमें एक थौ तौ तिनि सुमिरन कीय। और पुरुषको अनुभव्यौ, और न जानैं जीय।।३३।। जब यह वचन प्रगट सुन्यौ, सुन्यौ जैनमत सुद्ध।
ત૬ વતવાલી પુરુષ, નૈન મયી પ્રતિવૃદ્ધા રૂ૪ના અર્થ - આ એકાંતવાદનો મિથ્યાપક્ષ દુર કરવા માટે શ્રીમદ્ જિનેન્દ્રદેવ આત્માના નિત્ય સ્વરૂપનું કથન કરતાં કહે છે. ૩૧. કે કોઈ માણસે બાળપણમાં કોઈ શહેર જોયું અને પછી કેટલાક દિવસો પછી યુવાન અવસ્થામાં તે જ શહેર જોયું તો કહે છે કે આ તે જ શહેર છે જે પહેલાં જોયું હતું. ૩ર. બન્ને અવસ્થાઓમાં તે એક જ જીવ હતો તેથી તો એણે યાદ કર્યું, કોઈ બીજા જીવનું જાણેલું તે જાણી શકતો નહોતો. ૩૩. જ્યારે આ જાતનું સ્પષ્ટ કથન સાંભળ્યું અને સાચો જૈનમતનો ઉપદેશ મળ્યો ત્યારે તે એકાંતવાદી મનુષ્ય જ્ઞાની થયો અને તેણે જૈનમત અંગીકાર કર્યો. ૩૪.
૧. એક સેકન્ડમાં અસંખ્ય સમય હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com