SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨ ક્ષેત્ર, કાળ, અને ભાવના ચતુષ્ટય જુદા જુદા છે અને જુદી જુદી સત્તા છે. બન્નેય પોતાના જ ગુણ-પર્યાયોના કર્તા-ભોક્તા છે, કોઈ કોઈ બીજાના કર્તા-ભોક્તા નથી. १३. સમયસાર નાટક पणी - ( छोड़रा ) एक वस्तु जैसी जु है, तासौं मिलै न आन । जीव अकरता करमको, यह अनुभौ परवांन।।१४।। અર્થ:- જે પદાર્થ જેવો છે તે તેવો જ છે, તેમાં અન્ય પદાર્થ મળી શકતો નથી, તેથી જીવ કર્મનો અકર્તા છે, એ વિજ્ઞાનથી સર્વથા સત્ય છે. ૧૪. અજ્ઞાની જીવ-અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે. ( ચોપાઈ ) * जो दुरमती विकल अग्यानी । जिन्हि सु रीति पर रीति न जानी ॥ माया मगन भरमके भरता । ते जिय भाव करमके करता ।। १५।। અર્થ:- જે દુર્બુદ્ધિથી વ્યાકુળ અને અજ્ઞાની છે તેઓ નિજ-પરિણતિ અને પ૨પરિણતિને જાણતા નથી, માયામાં મગ્ન છે અને ભ્રમમાં ભૂલેલા છે તેથી તેઓ भावना र्ता छे. १५. जे मिथ्यामति तिमिरसौं, लखै न जीव अजीव । तेई भावित करमके, करता होंहि सदीव ।। १६ ।। जे असुद्ध परनति धरै, करै अहं परवांन। ते असुद्ध परिनामके, करता होंहिं अजान १७।। અર્થ:- જે મિથ્યાજ્ઞાનના અંધકારથી જીવ-અજીવને જાણતા નથી તેઓ જ ये तु स्वभावनियमं कलयन्ति नेम मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्म कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।। १० ।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy