________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૪૧
केवल रूप प्रकासि,
भासि सुख रासि धरम धुव। करि पूरन थिति आऊ ,
त्यागि गत लाभ परम हुव।। इह विधि अनन्य प्रभुता धरत,
। प्रगटि बूंदि सागर थयौ। अविचल अखंड अनुभय अखय,
નીવ ૯૨વ મં િનયી તા ૬૨Tો. શબ્દાર્થ- અંકૂર (અંકુર) = છોડ. મૂર (મૂલ) = મૂળમાંથી. સુકલ પક્ષ સસિ (શુકલ પક્ષ શશિ) = અજવાળિયાનો ચંદ્ર. અનન્ય = જેના સમાન બીજાં ન હોય તે-સર્વશ્રેષ્ઠ.
અર્થ - શુદ્ધતાનો અંકુર પ્રગટ થયો, મિથ્યાત્વ મૂળમાંથી દૂર થયું, શુકલ પક્ષના ચંદ્રમાં સમાન ક્રમે ક્રમે જ્ઞાનનો ઉદય વધ્યો, કેવળજ્ઞાનનો પ્રકાશ થયો, આત્માનો નિત્ય અને પૂર્ણ આનંદમય સ્વભાવ ભાસવા લાગ્યો, મનુષ્યના આયુષ્ય અને કર્મની સ્થિતિ પૂરી થઈ, મનુષ્ય ગતિનો અભાવ થયો અને પૂર્ણ પરમાત્મા બન્યા. આ રીતે સર્વશ્રેષ્ઠ મહિમા પ્રાપ્ત કરીને પાણીના ટીપામાંથી સમુદ્ર થવા સમાન અવિચળ, અખંડ, નિર્ભય અને અક્ષય જીવ પદાર્થ, સંસારમાં જયવંત થયો. પર.
આઠ કર્મો નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગટ થવું.
(સવૈયા એકત્રીસા) ग्यानावरनीकै गर्यै जानियै जु है सु सब,
दर्सनावरनकै गयैतै सब देखियै। वेदनी करमके गौतें निराबाध सुख,
मोहनीके गर्यै सुद्ध चारित विसेखियै।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com