SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ સમયસાર નાટક અર્થ - કાર્માણવર્ગણાઓ લોકાકાશમાં રહે છે, મન-વચન-કાયાના યોગોની સ્થિતિ ગતિ અને આયુષ્યમાં રહે છે, ચેતન-અચેતનની હિંસાનું અસ્તિત્વ પુદગલમાં છે, ઈન્દ્રિયોના વિષય-ભોગ ઉદયની પ્રેરણાથી થાય છે; તેથી વર્ગણા, યોગ, હિંસા અને ભોગ-આ ચારેનો સદ્દભાવ પુદગલ સત્તામાં છે- આત્માની સત્તામાં નથી, તેથી એ જીવને કર્મબંધના કારણ નથી અને રાગ-દ્વેષ-મોહ જીવના સ્વરૂપને ભૂલાવી દે છે તેથી બંધની પરંપરામાં અશુદ્ધ ઉપયોગ જ અંતરંગ કારણ છે, સમ્યકત્વભાવમાં રાગ-દ્વેષ-મોહુ હોતા નથી તેથી સમ્યજ્ઞાનીને સદા બંધરહિત કહ્યા છે. ૫. જો કે જ્ઞાની અબંધ છે તો પણ પુરુષાર્થ કરે છે. (સવૈયા એકત્રીસા) कर्मजालजोग हिंसा-भोगसौं न बंधै पै, तथापि ग्याता उद्दिमी बखान्यौ जिन बैनमैं। ग्यानदिष्टि देत विषै-भोगनिसौं हेत दोऊ क्रिया एक खेत यौं तौं बनै नांहि जैनमैं।। उदै-बल उद्दिम गहै पै फलकौं न चहै, निरदै दसा न होइ हिरदैके नैनमैं। आलस निरुद्दिमकी भूमिका मिथ्यात मांहि, जहां न संभारै जीव मोह नींद सैनमैं।।६।। શબ્દાર્થ – ઉક્રિમી= પુરુષાર્થી. બખાન્ય=કહ્યો. બૈન= વચન. નિરદૈ=કઠોર. ન સંભાર (ન સાલે ) = અસાવધાન રહે. સૈન (શયન)= નિદ્રા. અર્થ - સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ – એ બન્ને વાતો એક સાથે જ જૈનધર્મમાં હોઈ શકે નહિ, તેથી જોકે સમ્યજ્ઞાનની વર્ગણા, યોગ, હિંસા અને ભોગોથી અબંધ છે તો પણ તેને પુરુષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः। अकामकृत्कर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुध्यते किम् करोति जानाति च।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy