________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વારા
૧૬૧
અર્થ:- ક્ષેત્ર, વાસ્તુ આદિ દસ પ્રકારના પરિગ્રહનો વિયોગ થવાની ચિંતા કરવી તે આ લોકનો ભય છે, કુગતિમાં જન્મ થવાનો ડર લાગવો તે પરલોકભય છે, દસ પ્રકારના પ્રાણોનો વિયોગ થઈ જવાનો ડર રહેવો તે મરણભય છે, રોગ આદિ દુઃખ થવાનો ડર માનવો તે વેદનાભય છે, કોઈ મારો રક્ષક નથી એવી ચિંતા કરવી તે અરક્ષાભય છે, ચોર અને દુશ્મન આવે તો કેવી રીતે બચીશું એવી ચિંતા કરી તે અગુભિય છે. , અચાનક જ કાંઈક વિપત્તિ આવી ન પડે એવી ચિંતા કરવી તે અકસ્માતભય છે. સંસારમાં આવા આ સાત ભય છે. ૪૯.
આ ભવ-ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) नख सिख मित परवांन, ग्यान अवगाह निरक्खत। आतम अंग अभंग संग, पर धन इम अक्खत।। छिनभंगुर संसारविभव, परिवार-भार जसु। जहां उतपति तहां प्रलय , जासु संजोग विरह तसु।। परिग्रह प्रपंच परगट परखि,
રૂદમવ મય ૩૫ર્ન ન વિતા ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।।५०।। શબ્દાર્થ- નખ શિખ મિત=પગથી માથા સુધી. અવગાહ=વ્યાસ. નિરકખત=દેખે છે. અકખત=જાણે છે. વિભવ-ધન, સંપત્તિ. પ્રલય=નાશ. પ્રપંચ=જાળ. પરખિ=જોઈને.
અર્થ:- આત્મા પગથી માથા સુધી જ્ઞાનમય છે, નિત્ય છે, શરીર આદિ પર પદાર્થ છે, સંસારનો સર્વ વૈભવ અને કુટુંબીઓનો સમાગમ ક્ષણભંગુર છે,
लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन
श्चिल्लोकं स्वयमेव केवलमयं यं लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो
निःशङ्क सततं स सहजं ज्ञानं सदा विन्दति।।२३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com