SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ સમયસાર નાટક વળીध्यान धरै करै इंद्रिय-निग्रह, विग्रहसौं न गनै निज नत्ता। त्यागि विभूति विभूति मढै तन, ___जोग गहै भवभोग-विरत्ता।। मौन रहै लहि मंदकषाय, सहै बध बंधन होइ न तत्ता। ए करतूति करै सठ पै, સમુર્ણ ન મનાતમ-ભાતમ-સત્તાના ૨૦ ના શબ્દાર્થ:- નિગ્રહ=દમન કરવું. વિગ્રહ=શરીર. નન્ના (નાતા)=સંબંધ. વિભૂતિ ધન-સંપત્તિ. વિભૂતિ=ભસ્મ ( રાખ). મઢે લગાવે. જોગ =ત્યાગ. વિરત્તા ( વિરક્ત)-ત્યાગી. તત્તા ( તસ)=ક્રોધિત, દુઃખી. અર્થ - આસન લગાવીને ધ્યાન કરે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, શરીર સાથે પોતાના આત્માનો કાંઈ સંબંધ ગણતો નથી, ધન-સંપત્તિનો ત્યાગ કરે છે, શરીરને રાખથી ચોળે છે, પ્રાણાયામ આદિ યોગસાધના કરે છે, સંસાર અને ભોગોથી વિરક્ત રહે છે, મૌન ધારણ કરે છે, કષાયોને મંદ કરે છે. , વધ-બંધન સહન કરીને દુઃખી થતો નથી. તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૦. | (ચોપાઈ) जो बिनु ग्यान क्रिया अवगाहै। जो बिन क्रिया मोखपद चाहै।। जो बिनु मोख कहै मैं सुखिया। सो अजान मूढनिमैं मुखिया।।११।। ૧. દોહા- આસન પ્રાણાયામ, યમ, નિયમ ધારણા ધ્યાન; પ્રત્યાહાર સમાધિ કે, અષ્ટ યોગ પહિચાન. ૨. સ્નાન આદિ ન કરવાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy