SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા દ્વાર પ્રતિજ્ઞા (દોહરા) वरनी संवरकी दसा, जथा जुगति परवांन। मुकति वितरनी निरजरा, सुनहु भविक धरि कान।।१।। શબ્દાર્થ:- જથા જુગતિ પરવાન=જેવું આગમમાં કહ્યું છે તેવું. વિતરની=આપનારી. અર્થ - જેવું આગમમાં સંવરનું કથન છે તેવું વર્ણન કર્યું. હે ભવ્યો! હવે મોક્ષ આપનાર નિર્જરાનું કથન કાન દઈને સાંભળો. ૧. મંગળાચરણ (ચોપાઈ). * जो संवरपद पाइ अनंदै। सो पूरवकृत कर्म निकंदै।। जो अफंद है बहुरि न फंदै।। સો નિરHRI વનારસ વંદ્વા ૨ાા શબ્દાર્થ - અનદૈ પ્રસન્ન થાય. નિકંદં=નષ્ટ કરે. બહુરિ-વળી. ફંદે ગુંચવાય. અર્થ:- જે સંવરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨. * रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवर: कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन, स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy